ગુજરાતની નદીઓની યાદી
વિકિમીડિયા યાદી લેખ / From Wikipedia, the free encyclopedia
આ લેખ ગુજરાતની નદીઓની યાદી દર્શાવે છે. તેમાં નામ, ઉદ્ગમ સ્થાન, લંબાઇ અને સ્ત્રાવક્ષેત્ર દર્શાવેલ છે.
વધુ માહિતી નામ, ઉદ્ગમ સ્થાન ...
નામ | ઉદ્ગમ સ્થાન | લંબાઇ (કિમી) | સ્ત્રાવક્ષેત્ર ચો.કિમી | સંદર્ભ |
---|---|---|---|---|
આજી | સરધારા ટેકરી | ૧૦૨ | ૨૧૩૦ | [1] |
અંબિકા | સાપુતારા પર્વતમાળા | ૧૩૬ | ૨૭૧૫ | [2] |
ઔરંગા | ભેરવી ગામ પાસે | ૯૭ | ૬૯૯ | [3] |
બનાસ | અરાવલી પર્વતમાળા, રાજસ્થાન | ૨૬૬ | ૮૬૭૪ | [4] |
ભાદર | જસદણ નજીક | ૨૦૦ | ૭૦૯૪ | [5] |
ભુખી | આંગિયા ગામ નજીક | ૨૮ | ૫૬ | [6] |
ભુરુડ | ચાવકડા અધોછિણી ગામ નજીક | ૫૦ | ૩૨૬ | [7] |
ચિરાઇ | ખિરસરા નજીક | ૩૦ | ૩૬૫.૨૦ | [8] |
ચોક | કાલારવધ નજીક | ૨૦ | ૬૩.૫૮ | [9] |
ડાય મિણસાર | મિણસાર નજીક | ૧૦૦ | ૧૧૮૦ | [10] |
દમણગંગા | સહ્યાદ્રી ટેકરી | ૧૩૧.૩૦ | ૨૩૧૮ | [11] |
ઢાઢર | પાવાગઢ | ૧૪૨ | ૪૨૦૧ | [12] |
ફુલ્કી | લીલપર ગામ નજીક | ૧૮ | ૧૨૦ | [13] |
ગજનસર | વિગોડી ગામ નજીક | ૩૭ | ૧૫૯ | [14] |
ઘેલો | જસદણ ટેકરીઓ | ૧૧૮ | ૬૨૨ | [15] |
હીરણ | ગીર જંગલ | ૪૦ | ૫૧૮ | [16] |
કાળી (સાંધ્રો) | રાવલેશ્વર ગામ નજીક | ૪૦ | ૧૪૭.૬૫ | [17] |
કાળુભાર | ચમારડી ગામ નજીક | ૯૪ | ૧૯૬૫ | [18] |
કંકાવટી | ભીલપુર ગામ નજીક | ૪૦ | ૩૨૯.૬૦ | [19] |
કારેશ્વર | કિડિયાનગર ગામ નજીક | ૧૬ | ૯૭.૪૧ | [20] |
કાયલા | સુમારસર ગામ નજીક | ૨૫ | ૧૬૮.૩૫ | [21] |
કેરી | હિંદોદ ટેકરીઓ | ૧૮૩ | ૫૬૦ | [22] |
ખલખલીયો | ભાભત ટેકરીઓ | ૫૦ | ૪૦૫ | [23] |
ખારી | માતાનો મઢ ગામ નજીક (ચાડવા ડુંગર) | ૫૦ | ૧૧૩.૧૫ | [24] |
ખોરાદ | ગઢશીશા ગામ નજીક | ૪૦ | ૩૫૪.૬૦ | [25] |
ખોખરા | જરુ નજીક | ૪૦ | ૯૩.૬ | [26] |
કીમ | સાપુતારા પર્વતમાળા | ૧૦૭ | ૧૨૮૬ | [27] |
કોલક | સાપુતારા પર્વતમાળા | ૫૦ | ૫૮૪ | [28] |
મચ્છુ | માંડલા ટેકરીઓ (જસદણ) | ૧૩૦ | ૨૫૧૫ | [29] |
મછુન્દ્રી | ગીર જંગલ | ૫૯ | ૪૦૬ | [30] |
મહી | વિંધ્યાચલ ટેકરીઓ | ૫૮૩ | ૩૪,૮૪૨ | [31] |
માલણ | મોરધારા ટેકરીઓ | ૪૪ | ૩૩૨ | [32] |
માલણ-૨ | ગીર જંગલ | ૫૫ | ૧૫૮ | [33] |
માલેશ્રી | માળનાથ ડુંગરમાળા | ૨૦ | [34] | |
મીંઢોળા | ડોસવાડા (સોનગઢ) નજીક | ૧૦૫ | ૧૫૧૮ | [35] |
મિતિયાવળી | મિતિયાતિ ગામ નજીક | ૨૦ | ૧૬૫.૭૫ | [36] |
નાગમતી | ભારાપર ગામ નજીક | ૫૦ | ૧૩૫.૭૦ | [37] |
નારા | પાનેલી (વાલ્કા) ગામ નજીક | ૨૫ | ૨૩૩.૧ | [38] |
નર્મદા | અમરકંટક, મધ્ય પ્રદેશ | ૧૩૧૨ | ૯૭,૪૧૦ | [39] |
નાયરા | મોથાડા નજીક | ૩૨ | ૨૭૯.૫૭ | [40] |
ઓઝત | વીસાવદર નજીક | ૧૨૫ | ૩૧૮૫ | [41] |
પાડાલિયો | ખાંભળીયા ટેકરીઓ | ૧૧૦ | ૩૪૫ | [42] |
પાર | પાયખડ, મહારાષ્ટ્ર | ૫૧ | ૯૦૭ | [43] |
પુર | નાગોર ગામ નજીક | ૪૦ | ૬૦૨.૫ | [44] |
પુર્ણા | સાપુતારા પર્વતમાળા | ૧૮૦ | ૨૪૩૧ | [45] |
રંગમતી | રામપર નજીક | ૫૦ | ૫૧૮ | [46] |
રાવ | લીલપર ગામ નજીક | ૨૫ | ૧૨૫.૯ | [47] |
રાવલ | ગીર જંગલ | ૬૫ | ૪૩૬ | [48] |
રુકમાવતી | રામપર વેકરા ગામ નજીક | ૫૦ | ૪૪૮ | [49] |
રૂપેણ | તારંગા ટેકરીઓ | ૧૫૬ | ૨૫૦૦ | [50] |
રૂપેણ (ગીર) | ગીર જંગલ | ૭૫ | ૧૬૬ | [51] |
સાબરમતી | અરવલ્લી, રાજસ્થાન | ૩૭૧ | ૨૧,૬૭૪ | [52] |
સાઇ | રેહા ગામ નજીક | ૨૫ | ૪૪.૮૯ | [53] |
સાંગ | નાગલપર નજીક | ૧૬ | ૧૭૧.૧ | [54] |
સાંગાવાડી | ગીર જંગલ | ૩૮ | ૫૭૬ | [55] |
સરસ્વતી (ગીર) | ગીર જંગલ | ૫૦ | ૩૭૦ | [56] |
શાહી | ગીર જંગલ | ૩૮ | ૧૬૩ | [57] |
શેત્રુંજી | ગીર જંગલ | ૨૨૭ | ૫૬૩૬ | [58] |
સુકભાદર | વાડી ટેકરીઓ | ૧૯૪ | ૨૧૧૮ | [59] |
સુવી | બાદરગઢ ગામ નજીક | ૩૨ | ૧૬૦.૬૦ | [60] |
તાપી | બેતુલ, મધ્ય પ્રદેશ | ૭૨૪ | ૬૫,૧૪૫ | [61] |
ઊંડ | લોધિકા ટેકરી | ૮૦ | ૧૬૧૫ | [62] |
ઉતાવળી | કણિયાદ ટેકરીઓ | ૧૨૫ | ૩૮૮.૫૦ | [63] |
વૅગડી | પોલડીયા ગામ નજીક | ૨૬ | ૧૧૯ | [64] |
બંધ કરો