![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/93/River_Kalubhar01.jpg/640px-River_Kalubhar01.jpg&w=640&q=50)
કાળુભાર નદી
અમરેલી અને ભાવનગર જિલ્લામાંથી પસાર થતી નદી / From Wikipedia, the free encyclopedia
કાળુભાર નદી ગુજરાતમાં આવેલી નદી છે.
Quick Facts કાળુભાર નદી, સ્થાન ...
કાળુભાર નદી | |
---|---|
![]() ભાવનગર-વલ્લભીપુર રોડ પર ચમારડીના પહેલા અને ચોગઠ ગામનાં ફાંટા પછી આવતા પુલ પરથી લેવાયેલી કાળુભાર નદીની છબી. આ સ્થળેથી નદી ભાલ વિસ્તારમાં પ્રવેશે છે. | |
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ચરખા, અમરેલી જિલ્લો |
નદીનું મુખ | |
• સ્થાન | ખંભાતનો અખાત |
• અક્ષાંશ-રેખાંશ | 21°44′28″N 72°15′24″E |
લંબાઇ | ૯૪ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | કાળુભાર બંધ, રાજપીપળા |
બંધ કરો
આ નદી અમરેલી જિલ્લાના બાબરા પાસેના ચરખા ગામ પાસેથી નીકળી ભાવનગર જિલ્લાના ચમારડી પાસેથી ભાલ વિસ્તાર માં પ્રવેશે છે અને છેવટે ૯૪ કિલોમીટર જેટલું અંતર કાપી ને ભાવનગર પાસે ખંભાતના અખાત ને મળે છે. આ નદીનું સ્ત્રાવક્ષેત્ર ૧,૯૬૫ ચો. કિ.મી. છે. આ નદી પર ગઢડા તાલુકાના રાજપીપળા ગામ પાસે કાળુભાર બંધ આવેલ છે, જેનો સ્ત્રાવક્ષેત્ર ૬૬૭ ચો. કિ.મી. છે.[1][હંમેશ માટે મૃત કડી]