રુક્માવતી નદી
ગુજરાત, ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
રુકમાવતી નદી ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રામપર-વેકરા ગામમાંથી નીકળીને કચ્છના અખાતને મળે છે. નદીની લંબાઇ ૫૦ કિમી છે. તેનો સ્ત્રાવક્ષેત્ર ૪૪૮ ચો. કિમી. છે. નદી ઉપર નાની સિંચાઇ યોજનાના પાંચ બંધ તેમજ વિજય સાગર બંધ આવેલ છે.[1]
Quick Facts રુક્માવતી નદી, સ્થાન ...
રુક્માવતી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• સ્થાન | કચ્છનો અખાત |
લંબાઇ | ૫૦ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | કચ્છનો અખાત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | વિજય સાગર બંધ અને અન્ય પાંચ બંધો |
બંધ કરો
નદીના મુખ નજીક માંડવી શહેર કાંઠા પર કચ્છના અખાત નજીક વસેલું છે.[2]