કચ્છનો અખાત ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં કચ્છ જિલ્લા તેમ જ પોરબંદર જિલ્લા વચ્ચે આવેલો અખાત છે.

Thumb
કચ્છનો અખાત (ડાબે). ચિત્ર: નાસા
Thumb
૧૮૯૬માં કચ્છનો અખાત

ભૂગોળ

આ અખાતની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે, આમ આ અખાત અરબી સમુદ્રનો જ એક ભાગ છે. આ દરિયાકીનારો કચ્છના અખાત અને ખંભાતના અખાતથી બનેલો છે. કચ્છનો અખાત દરરોજ આવતી ભરતી માટે જાણીતો છે.[1] કચ્છના અખાતની મહત્તમ ઊંડાઇ 401 feet (122 m) છે.[સંદર્ભ આપો] આ વિસ્તાર તેની ઊંચી ભરતી માટે જાણીતો છે એટલે વિદ્યુત ઉત્પાદન માટેનું આદર્શ સ્થળ છે. કચ્છનો અખાત લંબાઇમાં 99 kilometres (62 mi) છે અને ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડને જુદાં પાડે છે. રુકમાવતી નદી અરબી સમુદ્રમાં અહીં મળે છે. તેની દક્ષિણે ખંભાતનો અખાત અને ઉત્તરે કચ્છનું મોટું રણ આવેલું છે.

બંદરો

જોવાલાયક સ્થળો

જીવસૃષ્ટિ

કચ્છના અખાતમાં મીઠાપુર નજીક સૌ પ્રથમ પરવાળાં બગીચો (કોરલ ગાર્ડન) બનાવવામાં આવશે. વિવિધ પ્રકારની પરવાળાં સૃષ્ટિ ગોઠવવામાં આવશે અને પર્યટન માટે તે વિકસાવવામાં આવશે. આ કાર્ય ગુજરાત રાજ્ય વન વિભાગ, વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને ટાટા કેમિકલ્સના સંયુક્ત પ્રયત્નોથી કરવામાં આવશે.[2]

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.