ભારતની નદી From Wikipedia, the free encyclopedia
ભુરુડ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી ચાવડકા અધોછની ગામ પાસે નીકળે છે. તેની મહત્તમ લંબાઇ ૫૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૩૨૬ ચોરસ કિમી છે.[1]
આ નદી પર નીરોણા બંધ આવેલો છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.