ઉતાવળી નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
ઉતાવળી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. તેનું ઉદ્ગમ સ્થાન પાળીયાદ પાસે કણીયાદની ટેકરીમાં આવેલું છે અને તે ખંભાતના અખાતને મળે છે. નદીની મહત્તમ લંબાઇ ૧૨૫ કિમી છે. ઉતાવળી નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૩૮૮.૫૦ ચોરસ કિમી છે.[1]
Quick Facts ઉતાવળી નદી, સ્થાન ...
ઉતાવળી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ભાવનગર જિલ્લો |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | પાળીયાદ (તા. ભાવનગર) |
નદીનું મુખ | |
• સ્થાન | ખંભાતનો અખાત |
લંબાઇ | ૧૨૫ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | ખંભાતનો અખાત |
બંધ કરો
નીલ્કા નદી ઉતાવળી નદીની મુખ્ય શાખા છે.