રૂપેણ નદી (ગીર)
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
રૂપેણ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના ગીરના જંગલોમાં ઉદ્ભવ સ્થાન ધરાવતી નદી છે. તેની મહત્તમ લંબાઈ ૭૫ કિમી છે. આ નદીનો કુલ સ્ત્રાવ વિસ્તાર ૧૬૬ ચોરસ કિમી છે.[1]
Quick Facts રૂપેણ નદી, સ્થાન ...
બંધ કરો
આ નદી પર રૂપેણ બંધ આવેલો છે, જેનો સ્ત્રાવક્ષેત્ર ૪૨.૭૧ ચોરસ કિમી છે.