ભારતીય રાજ્ય From Wikipedia, the free encyclopedia
મધ્ય પ્રદેશ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર ભોપાલ છે. તેનું ક્ષેત્રફળ 3,08,252 ચો.કિમી. છે. છત્તીસગઢ રાજયની સ્થાપના પહેલાં મધ્ય પ્રદેશ ભારત દેશનું સૌથી મોટું રાજ્ય હતું. નવેમ્બર ૧, ૨૦૦૦ના દિવસે મધ્ય પ્રદેશના રાજ્યમાંથી કેટલોક ભાગ અલગ કરી છત્તીસગઢ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.
મધ્ય પ્રદેશ | |
मध्य प्रदेश | |
— રાજ્ય — | |
ઉપરથી, ડાબેથી જમણે: ખજુરાહોના મંદિરોમાં દુલ્હાદેવનું મંદિર, સાંચીનો સ્તુપ, ઐતિહાસિક નગર માંડુ, કાન્હા નેશનલ પાર્કમાં ચિત્તલ, કુદરતી પથ્થરો, ભીમ બેટકાની ગુફાઓ અને કુંદલપુર જૈન મંદિરો. | |
ભારતમાં મધ્ય પ્રદેશ રાજ્યનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ | 23°15′00″N 77°25′01″E |
દેશ | ભારત |
જિલ્લા(ઓ) | ૫૨ |
સ્થાપના | નવેમ્બર ૧, ૧૯૫૬ |
મુખ્ય મથક | ભોપાલ |
સૌથી મોટું શહેર | ઈંદોર |
સૌથી મોટું મહાનગર | ઈંદોર |
રાજ્યપાલ | મંગુભાઇ પટેલ [1][2] |
મુખ્ય મંત્રી | શિવરાજ સિંહ ચૌહાણ[3] |
વિધાનમંડળ (બેઠકો) | મધ્ય પ્રદેશ સરકાર (૨૩૦) |
વસ્તી • ગીચતા |
૭,૨૬,૨૬,૮૦૯[4] (૫) (૨૦૧૧) • 236/km2 (611/sq mi) |
માનવ વિકાસ દર (૨૦૧૧) | ૦.૩૭૫ (નીચા) (૧૧) |
સાક્ષરતા | ૭૦.૬% |
અધિકૃત ભાષા(ઓ) | હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર | 308,245 square kilometres (119,014 sq mi) (૨) |
ISO 3166-2 | IN-MP |
વેબસાઇટ | www.mp.gov.in |
મધ્ય પ્રદેશ રાજ્યની સીમાઓ પર મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ તેમ જ રાજસ્થાન રાજ્યો આવેલાં છે.
મધ્ય પ્રદેશ રાજ્યનું સૌથી મોટું શહેર ઈંદોર છે. રાજ્યની કુલ વસ્તી (વસ્તીગણતરી ૨૦૧૧ મુજબ) ૭,૨૬,૨૬,૮૦૯ જેટલી છે. રાજ્યની મુખ્ય ભાષા હિન્દી છે.
મધ્ય પ્રદેશ રાજ્યમાં પાંચ લોકસંસ્કૃતિઓનો સમાવેશ થયેલો છે. આ પાંચ સાંસ્કૃતિક ક્ષેત્રો છે:
મધ્ય પ્રદેશ રાજ્યમાં કુલ ૫૨ જિલ્લાઓ આવેલા છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.