સાંગ નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
સાંગ નદી ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલી નદી છે.[1]
Quick Facts સાંગ નદી, સ્થાન ...
સાંગ નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | સીનુગ્રા (તા. અંજાર) |
નદીનું મુખ | |
• સ્થાન | કચ્છનો અખાત |
લંબાઇ | ૧૬ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | કચ્છનો અખાત |
બંધ કરો
આ નદી અંજાર નજીક સીનુગ્રા ગામ પાસેની ટેકરીઓમાંથી નીકળે છે. તે નાગલપુર, અંજાર, ગળપાદર અને ખારીરોહર ગામોમાંથી વહે છે. શિણાય ગામ નજીક આ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે, જે કંડલા નગરને પાણી પુરું પાડે છે. આ નદીની કુલ લંબાઇ ૧૬ કિમી છે અને સ્ત્રાવક્ષેત્ર ૧૭૧.૧૦ ચોરસ કિમી છે. સાંગ નદી નકટી ખાડી નજીક કચ્છના અખાતમાં અરબી સમુદ્રને મળી જાય છે.[2]