દમણગંગા નદી
ભારતની નદી From Wikipedia, the free encyclopedia
ભારતની નદી From Wikipedia, the free encyclopedia
દમણગંગા પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે. આ નદી પશ્ચિમ ઘાટમાંથી નીકળીને અરબી સમુદ્રમાં મળે છે. આ નદી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશમાં વહે છે. વાપી, દાદરા અને સેલ્વાસ જેવા ઔદ્યોગીક શહેરો આ નદીના ઉત્તર કાંઠે વસેલા છે. દમણ આ નદીને બંન્ને કાંઠે વસેલું છે.
દમણગંગા નદી | |
---|---|
રામેશ્વર મહાદેવ મંદિર, લવાછા પાસે દમણગંગા નદી | |
સ્થાન | |
પ્રદેશ | મહારાષ્ટ્ર, ગુજરાત, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | આંબેગાવ, દિંદોરી તાલુકો, નાસિક જિલ્લો |
⁃ સ્થાન | મહારાષ્ટ્ર |
⁃ અક્ષાંસ-રેખાંશ | 20°19′N 72°50′E |
⁃ ઊંચાઇ | ૯૫૦ મીટર |
નદીનું મુખ | દમણ એસ્તુરી |
• સ્થાન | અરબી સમુદ્ર |
• ઊંચાઈ | ૦ મીટર |
લંબાઇ | ૧૩૧.૩૦ કિમી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મહત્વનાં સ્થળો | વાપી, દાદરા, સેલ્વાસ |
દમણગંગા નદી પર મધુબન બંધ બાંધવામાં આવેલો છે.[1]
આ નદી વાપી શહેરને પીવાનું પાણી પુરું પાડે છે.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.