કોલક નદી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલી એક નદી છે. આ નદી કપરાડા તાલુકાના આંબા જંગલ ગામ પાસેથી નીકળી પારડી તાલુકાના કોલક ગામ પાસે અરબી સમુદ્રમાં મળી જાય છે. આ નદીની કુલ લંબાઈ ૫૦ કિલોમીટર જેટલી અને તેનો સ્ત્રાવક્ષેત્ર ૫૮૪ ચોરસ કિલોમીટર જેટલો છે.[1]
કોલક નદી | |
---|---|
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ભારત |
નદીનું મુખ | |
• સ્થાન | અરબી સમુદ્ર, ભારત |
લંબાઇ | 50 km (31 mi) |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર |
કોલક નદી પર આવેલાં ગામો
સંદર્ભ
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.