ગુજરાતની એક નદી From Wikipedia, the free encyclopedia
ઢાઢર નદી ભારતના પશ્ચિમમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદી પાવાગઢના ડુંગરમાંથી નીકળીને ખંભાતના અખાતને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૧૪૨ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર ૪,૨૦૧ ચોરસ કિમી (૧,૬૨૨ ચોરસ માઇલ) છે.[1]
ઢાઢર નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૧૪૨ િકમી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | વિશ્વામિત્રી નદી |
આ નદી વિશ્વામિત્રી નદીની સહાયક નદી છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.