From Wikipedia, the free encyclopedia
ગુજરાત વિધાનસભાની હાલમાં કાર્યરત સરકાર જે ૨૦૧૭માં ચૂંટાઈ હતી, તેની મુદત ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સમાપ્ત થઈ હતી. વિધાનસભાના ૧૮૨ સભ્યોને ચૂંટવા માટે ડિસેમ્બર ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી.[2][3]
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ગુજરાત વિધાનસભાની બધી ૧૮૨ બેઠકો ૯૨ બેઠકો જીતવા માટે જરુરી | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મત | 68.41% 0.60[1] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ચૂંટણી પછી વિધાનસભાની સ્થિતિ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભાનું માળખું | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ભારતીય જનતા પક્ષે ૧૫૬ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમત મેળવીને ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો વિજય મેળવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે ૩ દાયકામાં સૌથી ઓછી બેઠકો મેળવી હતી જ્યારે નવા પક્ષ આમ આદમી પાર્ટીએ થોડી બેઠકો પર જીત મેળવી હતી.
ભારતીય ચૂંટણી પંચે ૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું હતું જે અનુસાર ૧ અને ૫ ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું અને ૮ ડિસેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં વિધાનસભાની ૮૯ અને બીજા તબક્કામાં ૯૩ બેઠકો માટે મતદાન થયું હતું.[4][5]
ચૂંટણી પ્રક્રિયા | સ્થિતિ | |
---|---|---|
૧ | ૨ | |
નામાંકન તારીખ | ૫ નવેમ્બર ૨૦૨૨ | ૧૦ નવેમ્બર ૨૦૨૨ |
નામાંકન માટેની છેલ્લી તારીખ | ૧૪ નવેમ્બર ૨૦૨૨ | ૧૭ નવેમ્બર ૨૦૨૨ |
નામાંકન ચકાસણી | ૧૫ નવેમ્બર ૨૦૨૨ | ૧૯ નવેમ્બર ૨૦૨૨ |
નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ | ૧૭ નવેમ્બર ૨૦૨૨ | ૨૧ નવેમ્બર ૨૦૨૨ |
મતદાન તારીખ | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૫ ડિસેમ્બર ૨૦૨૨ |
મતગણતરી | ૮ ડિસેમ્બર ૨૦૨૨ |
ક્રમ | પક્ષ | ધ્વજ | નિશાન | નેતા | છબી | લડેલી બેઠકો |
---|---|---|---|---|---|---|
૧. | ભારતીય જનતા પાર્ટી | ભૂપેન્દ્ર પટેલ | ૧૮૨ |
ક્રમ | પક્ષ | ધ્વજ | નિશાન | નેતા | છબી | લડેલી બેઠકો |
---|---|---|---|---|---|---|
૧. | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | જગદીશ ઠાકોર | ૧૭૯ | |||
૨. | નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી | જયંતભાઇ પટેલ બોસ્કી | ૨ |
પક્ષ | ભાજપ | કોંગ્રેસ | આપ | સ.પા. | અપક્ષ |
---|---|---|---|---|---|
બેઠકો | ૧૫૬ | ૧૭ | ૫ | ૧ | ૩ |
ગઠબંધન | પક્ષ | મત | બેઠકો | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
મત | % | ±pp | ચૂંટણી લડી | જીત | +/− | ||||
NDA | ભારતીય જનતા પાર્ટી | ૧,૬૭,૦૭,૯૫૭ | ૫૨.૫૦ | ૩.૪૫ | ૧૮૨ | ૧૫૬ | ૫૭ | ||
UPA | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ૮૬,૮૩,૯૬૬ | ૨૭.૨૮ | ૧૪.૧૬ | ૧૭૯ | ૧૭ | ૬૦ | ||
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી | ૭૬,૯૪૯ | ૦.૨૪ | ૦.૩૬ | ૨ | ૦ | ૧ | |||
કુલ | ૮૭,૬૦,૯૧૫ | ૨૭.૫૨ | ૧૪.૫૨ | ૧૮૧ | ૧૭ | ૬૧ | |||
કોઇ નહી | આમ આદમી પાર્ટી | ૪૧,૧૨,૦૫૫ | ૧૨.૯૨ | ૧૨.૮૨ | ૧૮૦ | ૫ | ૫ | ||
ભારતીય ટ્રાયબલ પાર્ટી | ૨૬ | ૦ | ૨ | ||||||
AIMIM | ૯૩,૩૧૩ | ૦.૨૯ | ૦.૨૯ | ૧૩ | ૦ | ||||
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) | ૧૦,૬૪૭ | ૦.૦૩ | ૦.૦૧ | ૯ | ૦ | ||||
બહુજન સમાજવાદી પાર્ટી | ૧૫૮,૧૨૩ | ૦.૫૦ | ૦.૧૦ | ૧૦૧ | ૦ | ||||
સમાજવાદી પાર્ટી | ૯૨,૨૧૫ | ૦.૨૯ | ૧૭ | ૧ | ૧ | ||||
અપક્ષો | ૩ | ||||||||
અન્ય | |||||||||
NOTA | ૫૦૧,૨૦૨ | ૧.૫૭ | ૦.૨૩ | ||||||
કુલ | ૧૦૦% |
તબક્કો | બેઠકો | ભાજપ | કોંગ્રેસ | આપ | અન્ય |
---|---|---|---|---|---|
I | ૮૯ | ૭૯ | ૪ | ૫ | ૧ |
II | ૯૩ | ૭૭ | ૧૩ | ૦ | ૩ |
કુલ | ૧૮૨ | ૧૫૬ | ૧૭ | ૫ | ૪ |
જિલ્લો | બેઠકો | ભાજપ | કોંગ્રેસ | આપ | અન્ય |
---|---|---|---|---|---|
કચ્છ | ૬ | ૬ | ૦ | ૦ | ૦ |
બનાસકાંઠા | ૯ | ૪ | ૪ | ૦ | ૧ |
પાટણ | ૪ | ૨ | ૨ | ૦ | ૦ |
મહેસાણા | ૭ | ૬ | ૧ | ૦ | ૦ |
સાબરકાંઠા | ૪ | ૩ | ૧ | ૦ | ૦ |
અરવલ્લી | ૩ | ૨ | ૦ | ૦ | ૧ |
ગાંધીનગર | ૫ | ૫ | ૦ | ૦ | ૦ |
અમદાવાદ | ૨૧ | ૧૦ | ૨ | ૦ | ૦ |
સુરેન્દ્રનગર | ૫ | ૫ | ૦ | ૦ | ૦ |
મોરબી | ૩ | ૩ | ૦ | ૦ | ૦ |
રાજકોટ | ૮ | ૮ | ૦ | ૦ | ૦ |
જામનગર | ૫ | ૪ | ૦ | ૧ | ૦ |
દેવભૂમિ દ્વારકા | ૨ | ૨ | ૦ | ૦ | ૦ |
પોરબંદર | ૨ | ૦ | ૧ | ૦ | ૧ |
જુનાગઢ | ૫ | ૩ | ૧ | ૧ | ૦ |
ગીર સોમનાથ | ૪ | ૩ | ૧ | ૦ | ૦ |
અમરેલી | ૫ | ૫ | ૦ | ૦ | ૦ |
ભાવનગર | ૭ | ૬ | ૦ | ૧ | ૦ |
બોટાદ | ૨ | ૧ | ૦ | ૧ | ૦ |
આણંદ | ૭ | ૫ | ૨ | ૦ | ૦ |
ખેડા | ૭ | ૭ | ૦ | ૦ | ૦ |
મહીસાગર | ૨ | ૧ | ૧ | ૦ | ૦ |
પંચમહાલ | ૫ | ૫ | ૦ | ૦ | ૦ |
દાહોદ | ૬ | ૬ | ૦ | ૦ | ૦ |
વડોદરા | ૧૦ | ૯ | ૦ | ૦ | ૧ |
છોટા ઉદેપુર | ૩ | ૩ | ૦ | ૦ | ૦ |
નર્મદા | ૨ | ૧ | ૦ | ૧ | ૦ |
ભરૂચ | ૫ | ૫ | ૦ | ૦ | ૦ |
સુરત | ૧૬ | ૧૬ | ૦ | ૦ | ૦ |
તાપી | ૨ | ૨ | ૦ | ૦ | ૦ |
ડાંગ | ૧ | ૧ | ૦ | ૦ | ૦ |
નવસારી | ૪ | ૩ | ૧ | ૦ | ૦ |
વલસાડ | ૫ | ૫ | ૦ | ૦ | ૦ |
કુલ | ૧૮૨ | ૧૫૬ | ૧૭ | ૫ | ૪ |
જિલ્લો | મતદાન તારીખ |
મતક્ષેત્ર | મત (%) |
વિજેતા | બીજા ક્રમે | તફાવત | ૨૦૧૭ વિજેતા | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
# | નામ | ઉમેદવાર | પક્ષ | મત | % | ઉમેદવાર | પક્ષ | મત | % | |||||||
કચ્છ | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૧ | અબડાસા | પી. એમ. જાડેજા | BJP | ૮૦,૧૯૫ | ૪૯.૧૫ | મમદ જંગ જાટ | INC | ૭૦,૭૬૪ | ૪૩.૩૭ | ૯૪૩૧ | કોંગ્રેસ | |||
૨ | માંડવી (કચ્છ) | અનિરુદ્ધ દવે | BJP | ૯૦,૩૦૩ | ૫૩.૩ | રાજેન્દ્રસિંહ જાડેજા | INC | ૪૨,૦૦૬ | ૨૪.૭૯ | ૪૮,૨૯૭ | ભાજપ | |||||
૩ | ભૂજ | કેશુભાઇ પટેલ | BJP | ૯૬,૫૮૨ | ૫૩.૨૯ | અર્જુન ભુડિયા | INC | ૩૬,૭૬૮ | ૨૦.૪ | ૫૯,૮૧૪ | ભાજપ | |||||
૪ | અંજાર | ત્રિકમ છાંગા | BJP | ૯૯,૦૭૬ | ૫૬.૫૨ | રમેશ ડાંગર | INC | ૬૧,૩૬૭ | ૩૫.૦૧ | ૩૭,૭૦૯ | ભાજપ | |||||
૫ | ગાંધીધામ (SC) | માલતી મહેશ્વરી | BJP | ૮૩,૭૬૦ | ૫૫.૨૩ | બી.ટી. મહેશ્વરી | INC | ૪૫,૯૨૯ | ૩૦.૨૮ | ૩૭,૮૩૧ | ભાજપ | |||||
૬ | રાપર | વિરેન્દ્રસિંહ જાડેજા | BJP | ૬૬,૯૬૧ | ૪૬.૧૭ | ભાચુ અરેથિયા | INC | ૬૬,૩૮૪ | ૪૫.૭૭ | ૫૭૭ | કોંગ્રેસ | |||||
બનાસકાંઠા | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૭ | વાવ | ગેનીબેન ઠાકોર | INC | ૧,૦૨,૫૧૩ | ૪૫.૨૬ | સ્વરૂપજી ઠાકોર | BJP | ૮૬,૯૧૨ | ૩૮.૩૭ | ૧૫,૬૦૧ | કોંગ્રેસ | |||
૮ | થરાદ | શંકર ચૌધરી | BJP | ૧,૧૭,૮૯૧ | ૫૪.૨૭ | ગુલાબસિંહ રાજપૂત | INC | ૯૧,૩૮૫ | ૪૨.૦૭ | ૨૬,૫૦૬ | ભાજપ | |||||
૯ | ધાનેરા | માવજી દેસાઇ | Independent | ૯૬,૦૫૩ | ૪૬.૯૬ | ભગવાનજી ચૌધરી | BJP | ૬૦,૩૫૭ | ૨૯.૫૧ | ૩૫,૬૯૬ | કોંગ્રેસ | |||||
૧૦ | દાંતા (ST) | કાંતિભાઇ ખરાડી | INC | ૮૫,૧૩૪ | ૪૬.૪૨ | લાધુભાઇ પારઘી | BJP | ૭૮,૮૦૭ | ૪૨.૯૭ | ૬,૩૨૭ | કોંગ્રેસ | |||||
૧૧ | વડગામ (SC) | જીજ્ઞેશ મેવાણી | INC | ૯૪,૭૬૫ | ૪૮ | મણિલાલ વાઘેલા | INC | ૮૯,૮૩૭ | ૪૫.૫૧ | ૪,૯૨૮ | અપક્ષ | |||||
૧૨ | પાલનપુર | અનિકેત ઠાકર | BJP | ૯૫,૫૮૮ | ૫૨.૯૩ | મહેશ પટેલ | INC | ૬૮,૬૦૮ | ૩૭.૯૯ | ૨૬,૯૮૦ | કોંગ્રેસ | |||||
૧૩ | ડીસા | પ્રવિણ માળી | BJP | ૯૮,૦૦૬ | ૪૫.૫૧ | સંજય રબારી | INC | ૫૫,૩૫૯ | ૨૫.૭૧ | ૪૨,૬૪૭ | ભાજપ | |||||
૧૪ | દિયોદર | કેશાજી ચૌહાણ | BJP | ૧,૦૯,૧૨૩ | ૫૬.૬૬ | શિવાભાઇ ભુરિયા | INC | ૭૦,૭૦૯ | ૩૬.૭૧ | ૩૮,૪૧૪ | કોંગ્રેસ | |||||
૧૫ | કાંકરેજ | અમૃતભાઇ ઠાકોર | INC | ૯૬,૬૨૪ | ૪૭.૮૧ | કિર્તીસિંહ વાઘેલા | BJP | ૯૧,૩૨૯ | ૪૫.૧૯ | ૫,૨૯૫ | ભાજપ | |||||
પાટણ | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૬ | રાધનપુર | લવિંગજી ઠાકોર | BJP | ૧,૦૪,૫૧૨ | ૫૨.૭ | રઘુભાઇ દેસાઇ | INC | ૮૨,૦૪૫ | ૪૧.૩૭ | ૨૨,૪૬૭ | કોંગ્રેસ | |||
૧૭ | ચાણસ્મા | દિનેશભાઇ ઠાકોર | INC | ૮૬,૪૦૬ | ૪૬.૪૩ | દિલિપકુમાર ઠાકોર | BJP | ૮૫,૦૦૨ | ૪૫.૬૭ | ૧,૪૦૪ | ભાજપ | |||||
૧૮ | પાટણ | ડો. કિર્તીકુમાર પટેલ | INC | ૧,૦૩,૫૦૫ | ૫૦.૧૬ | રાજુલબેન દેસાઇ | BJP | ૮૬,૩૨૮ | ૪૧.૮૪ | ૧૭,૧૭૭ | કોંગ્રેસ | |||||
૧૯ | સિદ્ધપુર | બળવંતસિંહ રાજપુત | BJP | ૯૧૧૮૭ | ૪૮.૧૯ | ચંદનજી ઠાકોર | INC | ૮૮૩૭૩ | ૪૬.૭ | ૨૮૧૪ | કોંગ્રેસ | |||||
મહેસાણા | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૨૦ | ખેરાલુ | સરદારભાઇ ચૌધરી | BJP | ૫૫,૪૬૦ | ૩૬.૩ | મુકેશભાઇ એમ. દેસાઇ | INC | ૫૧,૪૯૬ | ૩૩.૭ | ૩,૯૬૪ | ભાજપ | |||
૨૧ | ઊંઝા | કે. કે. પટેલ | BJP | ૮૮,૫૬૧ | ૫૯.૭૫ | પટેલ અરવિંદ અમરતલાલ | INC | ૩૭,૦૯૩ | ૨૫.૦૩ | ૫૧,૪૬૮ | કોંગ્રેસ | |||||
૨૨ | વિસનગર | ઋષિકેશ પટેલ | BJP | ૮૮,૩૫૬ | ૫૫.૧૧ | કિરિટભાઇ પટેલ | INC | ૫૩,૯૫૧ | ૩૩.૬૫ | ૩૪,૪૦૫ | ભાજપ | |||||
૨૩ | બેચરાજી | સુખાજી ઠાકોર | BJP | ૬૯,૮૭૨ | ૪૨.૯૬ | ભોપાજી ઠાકોર | INC | ૫૮,૫૮૬ | ૩૬.૦૨ | ૧૧,૨૮૬ | કોંગ્રેસ | |||||
૨૪ | કડી (SC) | કરસનભાઇ સોલંકી | BJP | ૧,૦૭,૦૫૨ | ૫૩.૪૫ | પરમાર પ્રવિણભાઇ ગણપતભાઇ | INC | ૭૮,૮૫૮ | ૩૯.૩૭ | ૨૮,૧૯૪ | ભાજપ | |||||
૨૫ | મહેસાણા | મુકેશ પટેલ | BJP | ૯૮,૮૧૬ | ૫૬.૦૭ | પી.કે. પટેલ | INC | ૫૩,૦૨૨ | ૩૦.૦૯ | ૪૫,૭૯૪ | ભાજપ | |||||
૨૬ | વિજાપુર | સી. જે. ચાવડા | INC | ૭૮,૭૪૯ | ૪૯.૫૨ | રમણભાઇ પટેલ | BJP | ૭૧,૬૯૬ | ૪૫.૦૮ | ૭,૦૫૩ | ભાજપ | |||||
સાબરકાંઠા | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૨૭ | હિંમતનગર | વી. ડી. ઝાલા | BJP | ૯૮,૭૯૨ | ૪૮.૩૫ | કમલેશકુમાર પટેલ | INC | ૮૯,૯૩૨ | ૪૪.૦૧ | ૮,૮૬૦ | ભાજપ | |||
૨૮ | ઇડર (SC) | રમણલાલ વોરા | BJP | ૧,૧૩,૯૨૧ | ૫૫.૧૬ | રામભાઇ સોલંકી | INC | ૭૪,૪૮૧ | ૩૬.૦૬ | ૩૯,૪૪૦ | ભાજપ | |||||
૨૯ | ખેડબ્રહ્મા (ST) | તુષાર ચૌધરી | INC | ૬૭,૩૪૯ | ૩૨.૬૭ | અશ્વિન કોટવાલ | BJP | ૬૫,૬૮૫ | ૩૧.૮૬ | ૧,૬૬૪ | કોંગ્રેસ | |||||
અરવલ્લી | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૩૦ | ભિલોડા (ST) | પુનમચંદ બરંદા | BJP | ૯૦,૩૯૬ | ૪૩.૬૨ | રુપસિંહ ભગોદા | AAP | ૬૧,૬૨૮ | ૨૯.૭૪ | ૨૮,૭૬૮ | કોંગ્રેસ | |||
૩૧ | મોડાસા | ભિખુભાઇ પરમાર | BJP | ૯૮,૪૭૫ | ૫૩.૦૨ | રાજેન્દ્રસિંહ ઠાકોર | INC | ૬૩,૬૮૭ | ૩૪.૨૯ | ૩૪,૭૮૮ | કોંગ્રેસ | |||||
૩૨ | બાયડ | ધવલસિંહ ઝાલા | Independent | ૬૭,૦૭૮ | ૩૮.૮૭ | ભિખીબેન પરમાર | BJP | ૬૧,૨૬૦ | ૩૫.૫ | ૫,૮૧૮ | કોંગ્રેસ | |||||
સાબરકાંઠા | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૩૩ | પ્રાંતિજ | ગજેન્દ્રસિંહ પરમાર | BJP | ૧,૦૫,૩૨૪ | ૫૭.૨૩ | બહેચરસિંહ રાઠોડ | INC | ૪૦,૭૦૨ | ૨૨.૧૨ | ૬૪,૬૨૨ | ભાજપ | |||
ગાંધીનગર | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૩૪ | દહેગામ | બલરાજસિંહ ચૌહાણ | BJP | ૭૫,૧૩૩ | ૪૯.૨૬ | વખતસિંહ ચૌહાણ | INC | ૫૮,૯૬૦ | ૩૮.૬૫ | ૧૬,૧૭૩ | ભાજપ | |||
૩૫ | ગાંધીનગર દક્ષિણ | અલ્પેશ ઠાકોર | BJP | ૧,૩૪,૦૫૧ | ૫૪.૫૯ | હિમાંશુ પટેલ | INC | ૯૦,૯૮૭ | ૩૭.૦૫ | ૪૩,૦૬૪ | ભાજપ | |||||
૩૬ | ગાંધીનગર ઉત્તર | રીટાબેન પટેલ | BJP | ૮૦,૬૨૩ | ૫૧.૨૫ | વિરેન્દ્રસિંહ વાઘેલા | INC | ૫૪,૫૧૨ | ૩૪.૬૫ | ૨૬,૧૧૧ | કોંગ્રેસ | |||||
૩૭ | માણસા | જયંતભાઇ પટેલ | BJP | ૯૮,૧૪૪ | ૫૯.૨૯ | બાબુસિંહ ઠાકોર | INC | ૫૮,૮૭૮ | ૩૫.૫૭ | ૩૯,૨૬૬ | કોંગ્રેસ | |||||
૩૮ | કલોલ | લક્ષ્મણજી ઠાકોર | BJP | ૮૬,૧૦૨ | ૪૯.૪૧ | બલદેવજી ઠાકોર | INC | ૮૦,૩૬૯ | ૪૬.૧૨ | ૫,૭૩૩ | કોંગ્રેસ | |||||
અમદાવાદ | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૩૯ | વીરમગામ | હાર્દિક પટેલ | BJP | ૯૯,૧૫૫ | ૪૯.૬૪ | અમરસિંહ ઠાકોર | AAP | ૪૨,૭૨૪ | ૨૩.૭૫ | ૫૧,૭૦૭ | કોંગ્રેસ | |||
૪૦ | સાણંદ | કનુભાઇ પટેલ | BJP | ૧,૦૦,૦૮૩ | ૫૧.૪૦ | રમેશ પટેલ | INC | ૬૪,૮૧૩ | ૩૩.૨૩ | ૩૫,૩૬૯ | ભાજપ | |||||
૪૧ | ઘાટલોડિયા | ભુપેન્દ્રભાઇ પટેલ | BJP | ૨,૧૩,૫૩૦ | ૮૨.૯૫ | અમી યાજ્ઞિક | INC | ૨૧,૨૬૭ | ૮.૨૬ | ૧,૯૨,૨૬૩ | ભાજપ | |||||
૪૨ | વેજલપુર | અમીત ઠાકર | BJP | ૧,૨૮,૦૪૯ | ૫૬.૧૮ | રાજેન્દ્ર પટેલ | INC | ૬૮,૩૯૮ | ૩૦.૦૧ | ૫૯,૬૫૧ | ભાજપ | |||||
૪૩ | વટવા | બાબુસિંહ યાદવ | BJP | ૧,૫૧,૭૧૦ | ૬૪.૦૯ | બળવંતસિંહ ગઢવી | INC | ૫૧,૬૬૪ | ૨૧.૮૩ | ૧,૦૦,૦૪૬ | ભાજપ | |||||
૪૪ | એલિસબ્રીજ | અમિત શાહ | BJP | ૧,૧૯,૩૨૩ | ૮૦.૩૯ | ભિખુભાઇ દવે | INC | ૧૪,૫૨૭ | ૯.૭૯ | ૧,૦૪,૭૯૬ | ભાજપ | |||||
૪૫ | નારણપુરા | જીતુ ભગત | BJP | ૧,૦૮,૧૬૦ | ૭૭.૪૮ | સોનલ પટેલ | INC | ૧૫,૩૬૦ | ૧૧.૦૦ | ૯૨,૮૦૦ | ભાજપ | |||||
૪૬ | નિકોલ | જગદીશ વિશ્વકર્મા | BJP | ૯૩,૭૧૪ | ૬૧.૭૩ | રણજિતસિંહ બારડ | INC | ૩૮,૫૧૬ | ૨૫.૩૭ | ૫૫,૧૯૮ | ભાજપ | |||||
૪૭ | નરોડા | પાયલ કુકરાણી | BJP | ૧,૧૨,૭૬૭ | ૭૧.૪૯ | ઓમપ્રકાશ તિવારી | AAP | ૨૯,૨૫૪ | ૧૮.૫૪ | ૮૩,૫૧૩ | ભાજપ | |||||
૪૮ | ઠક્કરબાપા નગર | કંચનબેન રાબડિયા | BJP | ૮૯,૪૦૯ | ૬૫.૬૬ | વિજયકુમાર બ્રહ્મભટ્ટ | INC | ૨૫,૬૧૦ | ૧૮.૮૧ | ૬૩,૭૯૯ | ભાજપ | |||||
૪૯ | બાપુનગર | દિનેશસિંહ કુશવાહા | BJP | ૫૯,૪૬૫ | ૪૮.૮૫ | હિંમતસિંહ પટેલ | INC | ૪૭,૩૯૫ | ૩૮.૯૪ | ૧૨,૦૭૦ | કોંગ્રેસ | |||||
૫૦ | અમરાઇવાડી | ડો. હસમુખ પટેલ | BJP | ૯૩,૯૯૪ | ૫૮.૯૮ | ધર્મેન્દ્ર પટેલ | INC | ૫૦,૭૨૨ | ૩૧.૮૩ | ૪૩,૨૭૨ | ભાજપ | |||||
૫૧ | દરિયાપુર | કૌશિક જૈન | BJP | ૬૧,૪૯૦ | ૪૯.૦૫ | ઘિયાસુદ્દીન શૈખ | INC | ૫૬,૦૦૫ | ૪૪.૬૭ | ૫,૪૮૫ | કોંગ્રેસ | |||||
૫૨ | જમાલપુર-ખાડિયા | ઇમરાન ખેડાવાળા | INC | ૫૪,૮૪૭ | ૪૫.૮૮ | ભૂષણ ભટ્ટ | BJP | ૪૧,૮૨૯ | ૩૫.૧૭ | ૧૩,૬૫૮ | કોંગ્રેસ | |||||
૫૩ | મણિનગર | અમુલ ભટ્ટ | BJP | ૧,૧૩,૦૮૩ | ૭૩.૩૫ | સી. એમ. રાજપૂત | INC | ૨૨,૩૫૫ | ૧૪.૪૯ | ૯૦,૭૨૮ | ભાજપ | |||||
૫૪ | દાણીલીમડા (SC) | શૈલેષ પરમાર | INC | ૬૯,૧૩૦ | ૪૪.૧૩ | નરેશભાઇ વ્યાસ | BJP | ૫૫,૬૪૩ | ૩૫.૫૨ | ૧૩,૪૮૭ | કોંગ્રેસ | |||||
૫૫ | સાબરમતી | હર્ષદ પટેલ | BJP | ૧,૨૦,૨૦૨ | ૭૬.૭૫ | દિનેશસિંહ મહીડા | INC | ૨૧,૫૧૮ | ૧૩.૭૪ | ૯૮,૬૮૪ | ભાજપ | |||||
૫૬ | અસારવા (SC) | દર્શના વાઘેલા | BJP | ૮૦,૧૫૫ | ૬૪.૧૩ | વિપુલ પરમાર | INC | ૨૫,૯૮૨ | ૨૦.૭૯ | ૫૪,૧૭૩ | ભાજપ | |||||
૫૭ | દસક્રોઇ | બાબુભાઇ પટેલ | BJP | ૧,૫૯,૧૦૭ | ૬૨.૯૩ | ઉમેદજી ઝાલા | INC | ૬૭,૪૭૦ | ૨૬.૬૯ | ૯૧,૬૩૭ | ભાજપ | |||||
૫૮ | ધોળકા | કિરિટસિંહ ડાભી | BJP | ૮૪,૭૭૩ | ૪૯.૭૭ | અશ્વિન રાઠોડ | INC | ૭૧,૩૬૮ | ૪૧.૯ | ૧૩,૪૦૫ | ભાજપ | |||||
૫૯ | ધંધુકા | કાળુભાઇ ડાભી | BJP | ૯૧,૫૨૮ | ૫૫.૧ | હરપાલસિંહ ચુડાસમા | INC | ૫૭,૨૦૨ | ૩૪.૪૪ | ૩૪,૩૨૬ | કોંગ્રેસ | |||||
સુરેન્દ્રનગર | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૬૦ | દસાડા (SC) | પી. કે. પરમાર | BJP | ૭૬,૩૪૪ | ૪૫.૫૬ | નૌશાદ સોલંકી | ૭૪,૧૬૫ | ૪૪.૨૬ | ૨,૧૭૯ | કોંગ્રેસ | ||||
૬૧ | લીમડી | કિરિટસિંહ રાણા | BJP | ૮૧,૭૬૫ | ૪૪.૫ | મયુર સાકરિયા | ૫૮,૬૧૯ | ૩૧.૯ | ૨૩,૧૪૬ | કોંગ્રેસ | ||||||
૬૨ | વઢવાણ | જગદીશ મકવાણા | BJP | ૧,૦૫,૯૦૩ | ૬૦.૧૧ | હિતેશ પટેલ બજરંગ | ૪૦,૪૧૪ | ૨૨.૯૪ | ૬૫,૪૮૯ | ભાજપ | ||||||
૬૩ | ચોટિલા | શામાભાઇ ચૌહાણ | BJP | ૭૧,૦૩૯ | ૪૨.૫૨ | રાજુ કરપાડા | ૪૫,૩૯૭ | ૨૭.૧૭ | ૨૫,૬૪૨ | કોંગ્રેસ | ||||||
૬૪ | ધ્રાંગધ્રા | પ્રકાશભાઇ વારમોરા | BJP | ૧,૦૨,૮૪૪ | ૪૮.૮૮ | છત્રસિંહ ગુંજારિયા | ૬૯,૮૭૧ | ૩૩.૨૧ | ૩૨,૯૭૩ | કોંગ્રેસ | ||||||
મોરબી | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૬૫ | મોરબી | કાંતિલાલ અમૃતિયા | BJP | ૧,૧૪,૫૩૮ | ૫૯.૨૧ | જયંતિ પટેલ | ૫૨,૪૫૯ | ૨૭.૧૨ | ૬૨,૦૭૯ | કોંગ્રેસ | ||||
૬૬ | ટંકારા | દુર્લભભાઇ દેથારિયા | BJP | ૮૩,૨૭૪ | ૪૬.૬ | લલિત કાગથરા | ૭૩,૦૧૮ | ૪૦.૮૬ | ૧૦,૨૫૬ | કોંગ્રેસ | ||||||
૬૭ | વાંકાનેર | જીતેન્દ્ર સોમાણી | BJP | ૮૦,૬૭૭ | ૩૯.૭૫ | મોહંમદ જાવેદ પીરજાદા | ૬૦,૭૨૨ | ૨૯.૯૨ | ૧૯,૯૫૫ | કોંગ્રેસ | ||||||
રાજકોટ | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૬૮ | રાજકોટ પૂર્વ | ઉદય કાંગડ | BJP | ૮૬,૧૯૪ | ૪૬.૩૮ | ઇન્દ્રાનિલ રાજગુરુ | ૫૭,૫૫૯ | ૩૦.૯૭ | ૨૮,૬૩૫ | ભાજપ | ||||
૬૯ | રાજકોટ પશ્ચિમ | ડો. દર્શિતા શાહ | BJP | ૧,૩૮,૬૮૭ | ૬૭.૯૮ | મનસુખભાઇ કલારિયા | ૩૨,૭૧૨ | ૧૬.૦૩ | ૧,૦૫,૯૭૫ | ભાજપ | ||||||
૭૦ | રાજકોટ દક્ષિણ | રમેશભાઇ તિલાલા | BJP | ૧,૦૧,૭૩૪ | ૬૬.૩૭ | શિવલાલ બરાસિયા | ૨૨,૮૭૦ | ૧૪.૯૨ | ૭૮,૮૬૪ | ભાજપ | ||||||
૭૧ | રાજકોટ ગ્રામ્ય (SC) | ભાનુબેન બાબરિયા | BJP | ૧,૧૯,૬૯૫ | ૫૨.૫૪ | વશ્રામભાઇ સાગઠિયા | ૭૧,૨૦૧ | ૩૧.૨૫ | ૪૮,૪૯૪ | ભાજપ | ||||||
૭૨ | જસદણ | કુંવરસિંહજી બાવળિયા | BJP | ૬૩,૮૦૮ | ૩૯.૫૪ | તેજસભાઇ ગજપરા | ૪૭,૬૩૬ | ૨૯.૫૨ | ૧૬,૧૭૨ | કોંગ્રેસ | ||||||
૭૩ | ગોંડલ | ગીતાબા જાડેજા | BJP | ૮૬,૦૬૨ | ૫૯.૪૯ | યતિશ દેસાઇ | INC | ૪૨,૭૪૯ | ૨૯.૫૫ | ૪૩,૩૧૩ | ભાજપ | |||||
૭૪ | જેતપુર | જયેશ રાબડિયા | BJP | ૧,૦૬,૪૭૧ | ૬૦.૭૯ | રોહિતભાઇ ભુવા | ૨૯,૫૪૫ | ૧૬.૮૭ | ૭૬,૯૨૬ | ભાજપ | ||||||
૭૫ | ધોરાજી | ડો. મહેન્દ્રભાઇ પાડલિયા | BJP | ૬૬,૪૩૦ | ૪૨.૮૪ | લલિત વસોયા | ૫૪,૧૮૨ | ૩૪.૯૫ | ૧૨,૨૪૮ | કોંગ્રેસ | ||||||
જામનગર | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૭૬ | કાલાવડ (SC) | મેઘજીભાઇ ચાવડા | BJP | ૫૯,૨૯૨ | ૪૫.૨૨ | જીજ્ઞેશ સોલંકી | ૪૩,૪૪૨ | ૩૩.૧૩ | ૧૫,૮૫૦ | કોંગ્રેસ | ||||
૭૭ | જામનગર ગ્રામ્ય | રાઘવજીભાઇ પટેલ | BJP | ૭૯,૪૩૯ | ૪૮.૮ | પ્રકાશ ડોંગા | ૩૧,૯૩૯ | ૧૯.૬૨ | ૪૭,૫૦૦ | કોંગ્રેસ | ||||||
૭૮ | જામનગર ઉત્તર | રીવાબા જાડેજા | BJP | ૮૮,૮૩૫ | ૫૭.૭૯ | કરસનભાઇ કરમુર | ૩૫,૨૬૫ | ૨૨.૯૪ | ૫૩,૫૭૦ | ભાજપ | ||||||
૭૯ | જામનગર દક્ષિણ | દિવ્યેશભાઇ અકબરી | BJP | ૮૬,૪૯૨ | ૬૫.૧૨ | મનોજ કથિરીયા | ૨૩,૭૯૫ | ૧૭.૯૨ | ૬૨,૬૯૭ | ભાજપ | ||||||
૮૦ | જામજોધપુર | હેમંતભાઇ આહિર | AAP | ૭૧,૩૯૭ | ૪૭.૪૫ | ચીમન સાપરિયા | BJP | ૬૦,૯૯૪ | ૪૦.૫૪ | ૧૦,૪૦૩ | કોંગ્રેસ | |||||
દેવભૂમિ દ્રારકા | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૮૧ | ખંભાળિયા | મુળુભાઇ બેરા | BJP | ૭૭,૮૩૪ | ૪૦.૯૬ | ઇશુદાન ગઢવી | ૫૯,૦૮૯ | ૩૧.૧૦ | ૧૮,૭૪૫ | કોંગ્રેસ | ||||
૮૨ | દ્વારકા | પબુભા માણેક | BJP | ૭૪,૦૧૮ | ૪૧.૦૮ | મુળુભાઇ આહિર | ૬૮,૬૯૧ | ૩૮.૧૨ | ૫,૩૨૭ | ભાજપ | ||||||
પોરબંદર | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૮૩ | પોરબંદર | અર્જુન મોઢવાડિયા | INC | ૮૨,૦૫૬ | ૪૯.૩૬ | બાબુભાઇ બોખિરીયા | ૭૩,૮૭૫ | ૪૪.૪૪ | ૮,૧૮૧ | ભાજપ | ||||
૮૪ | કુતિયાણા | કાંધલ જાડેજા | SP | ૬૦,૭૪૪ | ૪૬.૯૪ | ઢેલીબેન ઓઢેદરા | ૩૪,૦૩૨ | ૨૬.૩૦ | ૨૬,૭૧૨ | NCP | ||||||
જુનાગઢ | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૮૫ | માણાવદર | અરવિંદભાઇ લાડાણી | INC | ૬૪,૬૯૦ | ૪૨.૧૪ | જવાહરભાઇ ચાવડા | ૬૧,૨૩૭ | ૩૯.૮૯ | ૩,૪૫૩ | કોંગ્રેસ | ||||
૮૬ | જુનાગઢ | સંજય કોરાડિયા | BJP | ૮૬,૬૧૬ | ૫૨.૦૧ | ભીખાભાઇ જોશી | ૪૪,૩૬૦ | ૨૭.૨૬ | ૪૦,૨૫૬ | કોંગ્રેસ | ||||||
૮૭ | વિસાવદર | ભુપેન્દ્ર ભાયાણી | AAP | ૬૬,૨૧૦ | ૪૫.૧૮ | હર્ષદ રીબાડિયા | ૫૯,૧૪૭ | ૪૦.૩૬ | ૭,૦૬૩ | કોંગ્રેસ | ||||||
૮૮ | કેશોદ | દેવાભાઇ માલમ | BJP | ૫૫,૮૦૨ | ૩૬.૦૯ | હિરાભાઇ જોટાવા | ૫૧,૫૯૪ | ૩૩.૩૬ | ૪,૨૦૮ | ભાજપ | ||||||
૮૯ | માંગરોળ | ભગવાનજીભાઇ કારગટિયા | BJP | ૬૦,૮૯૬ | ૪૧.૨૧ | બાબુ વજા | ૩૮,૩૯૫ | ૨૫.૯૮ | ૨૨,૫૦૧ | કોંગ્રેસ | ||||||
ગીર સોમનાથ | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૯૦ | સોમનાથ | વિમલભાઇ ચુડાસમા | INC | ૭૩,૮૧૯ | ૩૮.૨ | માનસિંહ પરમાર | BJP | ૭૨,૮૯૭ | ૩૭.૭૨ | ૯૨૨ | કોંગ્રેસ | |||
૯૧ | તાલાલા | ભગાભાઇ બારડ | BJP | ૬૪,૭૮૮ | ૪૩.૧૭ | દેવેન્દ્ર સોલંકી | AAP | ૪૪,૭૩૩ | ૨૯.૮૧ | ૨૦,૦૫૫ | કોંગ્રેસ | |||||
૯૨ | કોડીનાર (SC) | પ્રદ્યુમન વજા | BJP | ૭૭,૭૯૪ | ૫૧.૩૮ | મહેશ મકવાણા | INC | ૫૮,૪૦૮ | ૩૮.૫૮ | ૧૯,૩૮૬ | કોંગ્રેસ | |||||
૯૩ | ઉના | કાલુભાઇ રાઠોડ | BJP | ૯૫,૮૬૦ | ૫૬.૪૬ | પુંજા વંશ | INC | ૫૨,૩૩૪ | ૩૦.૮૩ | ૪૩,૫૨૬ | કોંગ્રેસ | |||||
અમરેલી | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૯૪ | ધારી | જયસુખભાઇ કાકડીયા | BJP | ૪૬,૪૬૬ | ૩૯.૦૦ | કાંતિભાઇ સતાસિયા | AAP | ૩૭,૭૪૯ | ૩૧.૬૮ | ૮,૭૧૭ | કોંગ્રેસ | |||
૯૫ | અમરેલી | કૌશિક વેકરિયા | BJP | ૮૯,૦૩૪ | ૫૪.૮૯ | પરેશ ધાનાણી | INC | ૪૨,૩૭૭ | ૨૬.૧૨ | ૪૬,૬૫૭ | કોંગ્રેસ | |||||
૯૬ | લાઠી | જનકભાઇ તલાવિયા | BJP | ૬૪,૮૬૬ | ૪૯.૧૨ | વિરજીભાઇ થુમનાર | INC | ૩૫,૫૯૨ | ૨૬.૯૫ | ૨૯,૨૭૪ | કોંગ્રેસ | |||||
૯૭ | સાવરકુંડલા | મહેશ કાસવાલા | BJP | ૬૩,૭૫૭ | ૪૬.૦૧ | પ્રતાપ દુધાત | INC | ૬૦,૨૬૫ | ૪૩.૪૯ | ૩,૪૯૨ | કોંગ્રેસ | |||||
૯૮ | રાજુલા | હિરાભાઇ સોલંકી | BJP | ૭૮,૪૮૨ | ૪૩.૬૯ | અંબરિશકુમાર દેર | INC | ૬૩,૦૧૯ | ૩૭.૮૭ | ૧૦,૪૬૩ | કોંગ્રેસ | |||||
ભાવનગર | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૯૯ | મહુવા | શિવભાઇ ગોહિલ | BJP | ૮૬,૪૬૩ | ૫૫.૯૨ | કનુ કલસરિયા | INC | ૫૫,૯૯૧ | ૩૬.૨૨ | ૩૦,૪૭૨ | ભાજપ | |||
૧૦૦ | તળાજા | ગૌતમભાઇ ચૌહાણ | BJP | ૯૦,૨૫૫ | ૫૭.૬૨ | કનુ બારૈયા | INC | ૪૬,૯૪૯ | ૨૯.૯૭ | ૪૩,૩૦૬ | કોંગ્રેસ | |||||
૧૦૧ | ગારિયાધર | સુધીર વાઘાણી | AAP | ૬૦,૯૪૪ | ૪૩.૪૬ | કેશુભાઇ નાકરાની | BJP | ૫૬,૧૨૫ | ૪૦.૦૩ | ૪,૮૧૯ | ભાજપ | |||||
૧૦૨ | પાલિતાણા | ભિખાભાઇ બારૈયા | BJP | ૮૧,૫૬૮ | ૪૮.૭૭ | રાઠોડ પ્રવિણ | INC | ૫૩,૯૯૧ | ૩૨.૨૮ | ૨૭,૫૭૭ | ભાજપ | |||||
૧૦૩ | ભાવનગર ગ્રામ્ય | પુરુષોત્તમભાઇ સોલંકી | BJP | ૧,૧૬,૦૩૪ | ૬૩.૬૧ | રેવતસિંહ ગોહિલ | INC | ૪૨,૫૫૦ | ૨૩.૩૩ | ૭૩,૪૮૪ | ભાજપ | |||||
૧૦૪ | ભાવનગર પૂર્વ | સેજલબેન પંડ્યા | BJP | ૯૮,૭૦૭ | ૬૦.૭૧ | બળદેવ સોલંકી | INC | ૩૬,૧૫૩ | ૨૨.૨૩ | ૬૨,૫૫૪ | ભાજપ | |||||
૧૦૫ | ભાવનગર પશ્ચિમ | જીતેન્દ્ર વાઘાણી | BJP | ૮૫,૧૮૮ | ૫૨.૭ | કિશોરસિંહ ગોહિલ | INC | ૪૩,૨૬૬ | ૨૬.૭૭ | ૪૧,૯૨૨ | ભાજપ | |||||
બોટાદ | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૦૬ | ગઢડા (SC) | મહંત ટુંડિયા | BJP | ૬૪,૩૮૬ | ૪૭.૨૨ | રમેશ પરમાર | AAP | ૩૭,૬૯૨ | ૨૭.૬૪ | ૨૬,૬૯૪ | કોંગ્રેસ | |||
૧૦૭ | બોટાદ | ઉમેશભાઇ મકવાણા | AAP | ૮૦,૫૮૧ | ૪૩.૦૪ | ઘનશ્યામ વિરાણી | BJP | ૭૭,૮૦૨ | ૪૧.૫૬ | ૨,૭૭૯ | ભાજપ | |||||
આણંદ | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૦૮ | ખંભાત | ચિરાગ પટેલ | INC | ૬૯,૦૬૯ | ૪૩.૫૩ | મુકેશકુમાર કનૈયાલાલ રાવલ | BJP | ૬૫,૩૫૮ | ૪૧.૧૯ | ૩,૭૧૧ | ભાજપ | |||
૧૦૯ | બોરસદ | રમણભાઇ સોલંકી | BJP | ૯૧,૭૭૨ | ૫૦.૩૫ | રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર | INC | ૮૦,૬૦૭ | ૪૪.૨૩ | ૧૧,૧૬૫ | કોંગ્રેસ | |||||
૧૧૦ | અંકલાવ | અમિત ચાવડા | INC | ૮૧,૫૧૨ | ૪૮.૭૧ | ગુલાબસિંહ રતનસિંહ પરમાર | BJP | ૭૮,૭૫૩ | ૪૭.૦૭ | ૨,૭૨૯ | કોંગ્રેસ | |||||
૧૧૧ | ઉમરેઠ | ગોવિંદભાઇ પરમાર | BJP | ૯૫,૬૩૯ | ૫૧.૩૨ | જયંત પટેલ | NCP | ૬૮,૯૨૨ | ૩૬.૯૯ | ૨૬,૭૧૭ | ભાજપ | |||||
૧૧૨ | આણંદ | યોગેશ પટેલ | BJP | ૧૧૧,૮૫૯ | ૫૭.૬૮ | કાંતિભાઇ સોઢા પરમાર | INC | ૭૦,૨૩૬ | ૩૬.૨૨ | ૪૧,૬૨૩ | કોંગ્રેસ | |||||
૧૧૩ | પેટલાદ | કમલેશ પટેલ | BJP | ૮૯,૧૬૬ | ૫૨.૩૦ | પ્રકાશ બુધાભાઇ પરમાર | INC | ૭૧,૨૧૨ | ૪૧.૭૭ | ૧૭,૯૫૪ | કોંગ્રેસ | |||||
૧૧૪ | સોજીત્રા | વિપુલ પટેલ | BJP | ૮૭,૩૦૦ | ૫૬.૪૭ | પુનમભાઇ માધાભાઇ પરમાર | INC | ૫૭,૭૮૧ | ૩૭.૩૭ | ૨૯,૫૧૯ | કોંગ્રેસ | |||||
ખેડા | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૧૫ | માતર | કલ્પેશભાઇ પરમાર | ૮૪,૨૯૫ | ૪૭.૪૫ | સંજયભાઇ પટેલ | ૬૮,૪૪૪ | ૩૮.૪૩ | ૧૫,૮૫૧ | ભાજપ | |||||
૧૧૬ | નડિઆદ | પંકજભાઇ દેસાઇ | ૧,૦૪,૩૬૯ | ૬૩.૦૪ | ધ્રુવલ પટેલ | ૫૦,૪૯૮ | ૩૦.૫૦ | ૫૩,૮૭૧ | ભાજપ | |||||||
૧૧૭ | મહેમદાબાદ | અર્જુનસિંહ ચૌહાણ | ૧,૦૮,૫૪૧ | ૫૯.૫૪ | જુવાસિંહ ચૌહાણ | ૬૨,૯૩૭ | ૩૪.૫૨ | ૪૫,૬૦૪ | ભાજપ | |||||||
૧૧૮ | મહુધા | સંજયસિંહ મહિડા | ૯૧,૯૦૦ | ૫૨.૩૯ | ઇન્દ્રજીતસિંહ પરમાર | ૬૬,૨૧૧ | ૩૭.૭૫ | ૨૫,૬૮૯ | કોંગ્રેસ | |||||||
૧૧૯ | ઠાસરા | યોગેન્દ્રસિંહ પરમાર | ૧,૨૧,૩૪૮ | ૬૧.૭૬ | કાંતિભાઇ પરમાર | ૫૯,૪૨૯ | ૩૦.૨૪ | ૬૧,૯૧૯ | કોંગ્રેસ | |||||||
૧૨૦ | કપડવંજ | રાજેશકુમાર ઝાલા | ૧,૧૨,૦૩૬ | ૫૩.૯૭ | કલાભાઇ ડાભી | ૮૦,૧૫૮ | ૩૮.૬૨ | ૩૧,૮૭૮ | કોંગ્રેસ | |||||||
૧૨૧ | બાલાસિનોર | માનસિંહ ચૌહાણ | ૯૨,૫૦૧ | ૫૦.૭૬ | અજિતસિંહ ચૌહાણ | ૪૧,૦૭૯ | ૨૨.૫૪ | ૫૧,૪૨૨ | કોંગ્રેસ | |||||||
મહીસાગર | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૨૨ | લુણાવાડા | ગુલાબસિંહ ચૌહાણ | ૭૨,૦૮૭ | ૩૯.૧૯ | અંબાલાલ સેવક | ૪૫,૪૬૭ | ૨૪.૭૨ | ૨૬,૬૨૦ | અપક્ષ | |||||
૧૨૩ | સંતરામપુર (ST) | ડો. કુબેરભાઇ દિંદોર | ૪૯,૬૬૪ | ૩૪.૯૯ | ગેંડલભાઇ ડામોર | ૩૪,૩૮૭ | ૨૩.૦૮ | ૧૫,૫૭૭ | ભાજપ | |||||||
પંચમહાલ | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૨૪ | શહેરા | જેઠાભાઇ આહિર | ૧,૦૭,૭૭૫ | ૫૯.૪૫ | કતુભાઇ પગી | ૬૦,૪૯૪ | ૩૩.૩૭ | ૪૭,૨૮૧ | ભાજપ | |||||
૧૨૫ | મોરવા હડફ (ST) | નિમિષાબેન સુથાર | ૮૧,૮૯૭ | ૫૭.૮૮ | ભાણાભાઇ ડામોર | ૩૩,૦૨૦ | ૨૩.૩૪ | ૪૮,૮૭૭ | અપક્ષ | |||||||
૧૨૬ | ગોધરા | સી. કે. રાઉલજી | ૯૬,૨૨૩ | ૫૧.૬૫ | રશ્મિતા ચૌહાણ | ૬૧,૦૭૫ | ૩૨.૭૬ | ૩૫,૧૯૮ | ભાજપ | |||||||
૧૨૭ | કાલોલ | ફતેહસિંહ ચૌહાણ | ૧,૪૧,૬૮૬ | ૭૫.૦૩ | પ્રભાતસિંહ ચૌહાણ | ૨૬,૦૦૭ | ૧૩.૭૭ | ૧,૧૫,૬૭૯ | ભાજપ | |||||||
૧૨૮ | હાલોલ | જયદ્રથસિંહ પરમાર | ૧,૦૦,૭૫૩ | ૫૦.૭૦ | રામચંદ્ર બારિયા | ૫૮,૦૭૮ | ૨૯.૨૧ | ૪૨,૭૦૫ | ભાજપ | |||||||
દાહોદ | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૨૯ | ફતેપુરા (ST) | રમેશભાઇ કટારા | BJP | ૫૯,૫૮૧ | ૪૨.૭૮ | ગોવિંદભાઇ પરમાર | INC | ૪૦,૦૫૦ | ૨૮.૭૬ | ૧૯,૫૩૧ | ભાજપ | |||
૧૩૦ | ઝાલોદ (ST) | મહેશભાઇ ભુરિયા | ૮૨,૭૪૫ | ૫૧.૪૧ | અનિલભાઇ ગરાસિયા | ૪૭,૫૨૩ | ૨૯.૫૩ | ૩૫,૨૨૨ | કોંગ્રેસ | |||||||
૧૩૧ | લીમખેડા (ST) | શૈલેશભાઇ ભાંભોર | ૬૯,૪૧૭ | ૪૬.૧૩ | નરેશભાઇ બારિયા | ૬૫,૭૫૪ | ૪૩.૬૯ | ૩,૬૬૩ | ભાજપ | |||||||
૧૩૨ | દાહોદ (ST) | કનૈયાલાલ કિશોરી | BJP | ૭૨,૬૬૦ | ૪૩.૩૮ | હર્ષદભાઇ નિનામા | INC | ૪૩,૩૧૦ | ૨૫.૯૫ | ૨૯,૩૫૦ | કોંગ્રેસ | |||||
૧૩૩ | ગરબાડા (ST) | મહેન્દ્રભાઇ ભાભોર | ૬૨,૪૨૭ | ૪૨.૫૫ | ચંદ્રિકાબેન બારિયા | ૩૪,૬૦૨ | ૨૩.૫૯ | ૨૭,૮૨૫ | કોંગ્રેસ | |||||||
૧૩૪ | દેવગઢબારિયા | બચુભાઇ ખરાડ | ૧,૧૩,૫૨૭ | ૫૮.૨૭ | ભરતસિંહ વખાલા | ૬૯,૩૨૬ | ૩૫.૫૮ | ૪૪,૨૦૧ | ભાજપ | |||||||
વડોદરા | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૩૫ | સાવલી | કેતન ઇનામદાર | BJP | ૧,૦૨,૦૦૪ | ૫૭.૪૦ | કુલદિપસિંહ રાઉલજી | INC | ૬૫,૦૭૮ | ૩૭.૨૬ | ૩૬,૯૨૬ | ભાજપ | |||
૧૩૬ | વાઘોડિયા | ધર્મેન્દ્રસિંહ વાઘેલા | ૭૭,૯૦૫ | ૪૨.૬૫ | અશ્વિભાઇ પટેલ | BJP | ૬૩,૮૯૯ | ૩૪.૯૮ | ૧૪,૦૦૬ | ભાજપ | ||||||
છોટા ઉદેપુર | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૩૭ | છોટા ઉદેપુર (ST) | રાજેન્દ્રસિંહ રાઠવા | BJP | ૭૫,૧૨૯ | ૪૩.૨૩ | સંગ્રામસિંહ રાઠવા | INC | ૪૫,૬૭૯ | ૨૬.૨૮ | ૨૯,૪૫૦ | કોંગ્રેસ | |||
૧૩૮ | જેતપુર (ST) | જયંતિભાઇ રાઠવા | BJP | ૮૬,૦૪૧ | ૪૭.૫૩ | રાધિકાબેન રાઠવા | ૪૮,૨૬૨ | ૨૬.૬૬ | ૩૭,૭૭૯ | કોંગ્રેસ | ||||||
૧૩૯ | સંખેડા (ST) | અભેસિંહ તડવી | BJP | ૯૯,૩૮૭ | ૫૧.૦૩ | ધીરુભાઇ ભીલ | INC | ૬૮,૭૧૩ | ૩૫.૨૮ | ૩૦,૬૭૪ | ભાજપ | |||||
વડોદરા | ૫ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૪૦ | ડભોઇ | શૈલેશ મહેતા | BJP | ૮૮,૮૪૬ | ૫૨.૦૧ | બાલકૃષ્ણભાઇ પટેલ | INC | ૬૮,૩૭૦ | ૪૦.૦૨ | ૨૦,૪૭૬ | ભાજપ | |||
૧૪૧ | વડોદરા શહેર (SC) | મનિષા વકીલ | BJP | ૧,૩૦,૭૦૫ | ૭૦.૫૭ | ગુણવંતરાય પરમાર | INC | ૩૨,૧૦૮ | ૧૭.૩૪ | ૯૮,૫૯૭ | ભાજપ | |||||
૧૪૨ | સયાજીગંજ | કેયુર રોકડિયા | BJP | ૧,૨૨,૦૫૬ | ૬૮.૪૫ | અમી રાવત | INC | ૩૮,૦૫૩ | ૨૧.૩૪ | ૮૪,૦૧૩ | ભાજપ | |||||
૧૪૩ | અકોટા | ચૈતન્ય દેસાઇ | BJP | ૧,૧૩,૩૫૯ | ૬૮.૭૬ | ઋત્વિજ પટેલ | INC | ૩૫,૫૫૯ | ૨૧.૫૮ | ૭૭,૭૫૩ | ભાજપ | |||||
૧૪૪ | રાવપુરા | બાલકૃષ્ણ શુક્લા | BJP | ૧,૧૯,૩૦૧ | ૬૮.૯૬ | સંજયભાઇ પટેલ | INC | ૩૮,૨૬૬ | ૨૨.૧૨ | ૮૧,૦૩૫ | ભાજપ | |||||
૧૪૫ | માંજલપુર | યોગેશ પટેલ | BJP | ૧,૨૦,૧૩૩ | ૭૫.૮૫ | તશ્વીન સિંહ | INC | ૧૯,૩૭૯ | ૧૨.૨૪ | ૧,૦૦,૭૫૪ | ભાજપ | |||||
૧૪૬ | પાદરા | ચૈતન્યસિંહ ઝાલા | BJP | ૬૬,૨૬૬ | ૩૬.૦૯ | જશપાલસિંહ પઢિયાર | INC | ૬૦,૦૪૮ | ૩૨.૭૨ | ૬,૧૭૮ | કોંગ્રેસ | |||||
૧૪૭ | કરજણ | અક્ષય પટેલ | BJP | ૮૩,૭૪૮ | ૫૪.૬૮ | પ્રિતેશકુમાર પટેલ | INC | ૫૭,૪૪૨ | ૩૭.૫૦ | ૨૬,૩૦૬ | કોંગ્રેસ | |||||
નર્મદા | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૪૮ | નાંદોદ (ST) | ડો. દર્શના દેશમુખ (વસાવા) | BJP | ૭૦,૫૪૩ | ૩૯.૭૪ | હરેશ વસાવા | INC | ૪૨,૩૪૧ | ૨૩.૮૫ | ૨૮,૨૦૨ | કોંગ્રેસ | |||
૧૪૯ | ડેડિયાપાડા (ST) | ચૈતરભાઇ વસાવા | ૧,૦૩,૪૩૩ | ૫૫.૮૭ | હિતેશ વસાવા | BJP | ૬૩,૧૫૧ | ૩૪.૧૧ | ૪૦,૨૮૨ | BTP | ||||||
ભરુચ | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૫૦ | જંબુસર | દેવકિશોરદાસ સ્વામી | ૯૧,૫૩૩ | ૫૧.૭૪ | સંજય સોલંકી | ૬૪,૧૫૩ | ૩૯.૦૭ | ૨૭,૩૮૦ | કોંગ્રેસ | |||||
૧૫૧ | વાગરા | અરુણસિંહ રાણા | ૮૩,૦૩૬ | ૫૧.૮૪ | સુલેમાન પટેલ | ૬૯,૫૮૪ | ૪૩.૪૪ | ૧૩,૪૫૨ | ભાજપ | |||||||
૧૫૨ | ઝગડિયા (ST) | રિતેશ વસાવા | ૮૯,૯૩૩ | ૪૫.૫૫ | છોટુભાઇ વસાવા | ૬૬,૪૩૩ | ૩૩.૬૪ | ૨૩,૫૦૦ | BTP | |||||||
૧૫૩ | ભરુચ | રમેશભાઇ મિસ્ત્રી | ૧,૦૮,૬૫૫ | ૬૩.૨૪ | જયકાંત પટેલ | ૪૪,૧૮૨ | ૨૫.૭૧ | ૬૪,૪૭૩ | ભાજપ | |||||||
૧૫૪ | અંકલેશ્વર | ઇશ્વરસિંહ પટેલ | ૯૬,૪૦૫ | ૬૦ | વિજયસિંહ પટેલ | ૫૫,૯૬૪ | ૩૪.૮૩ | ૪૦,૪૪૧ | ભાજપ | |||||||
સુરત | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૫૫ | ઓલપાડ | મુકેશ પટેલ | ૧,૭૨,૪૨૪ | ૫૮.૩૯ | દર્શનકુમાર નાયક | ૫૭,૨૮૮ | ૧૯.૪૦ | ૧,૧૫,૧૩૬ | ભાજપ | |||||
૧૫૬ | માંગરોળ (ST) | ગણપત વસાવા | ૯૩,૬૬૯ | ૫૫.૬૦ | સ્નેહલ વસાવા | ૪૨,૨૪૬ | ૨૫.૧૨ | ૫૧,૪૨૩ | ભાજપ | |||||||
૧૫૭ | માંડવી (ST) | કુંવરજીભાઇ હળપતિ | ૭૪,૫૦૨ | ૩૯.૨૯ | આનંદભાઇ ચૌધરી | ૫૬,૩૯૩ | ૨૯.૭૪ | ૧૮,૧૦૯ | કોંગ્રેસ | |||||||
૧૫૮ | કામરેજ | પ્રફુલ્લભાઇ પાનશેરિયા | ૧,૮૫,૫૮૫ | ૫૬.૦૭ | રામ ધાનુક | ૧,૧૦,૮૮૮ | ૩૩.૫૦ | ૭૪,૬૯૭ | ભાજપ | |||||||
૧૫૯ | સુરત પૂર્વ | અરવિંદ રાણા | BJP | ૭૩,૧૪૨ | ૫૨.૪૫ | અસ્લમ સાયકલવાલા | INC | ૫૯,૧૨૫ | ૪૨.૪૦ | ૧૪,૦૧૭ | ભાજપ | |||||
૧૬૦ | સુરત ઉત્તર | કાંતિભાઇ બલાર | ૫૭,૧૧૭ | ૫૯.૧૦ | મહેન્દ્ર નવાડિયા | ૨૨,૮૨૪ | ૨૩.૬૨ | ૩૪,૨૯૩ | ભાજપ | |||||||
૧૬૧ | વરાછા રોડ | કિશોર કાનાની | ૬૭,૨૦૬ | ૫૫.૧૩ | અલ્પેશ કથિરીયા | ૫૦,૩૭૨ | ૪૧.૩૨ | ૧૬,૮૩૪ | ભાજપ | |||||||
૧૬૨ | કારંજ | પ્રવિણભાઇ ઘોઘારી | ૬૦,૪૯૩ | ૬૭.૬૭ | મનોજ સોરઠિયા | ૨૪,૫૧૯ | ૨૭.૪૩ | ૩૫,૯૭૪ | ભાજપ | |||||||
૧૬૩ | લિંબાયત | સંગિતા પાટીલ | ૯૫,૬૯૬ | ૫૩.૪૪ | પંકજ તયાડે | ૩૭,૬૮૭ | ૧૬.૪૪ | ૫૮,૦૦૯ | ભાજપ | |||||||
૧૬૪ | ઉધના | મનુભાઇ પટેલ | ૯૩,૯૯૯ | ૬૩.૧૯ | ધનસુખ રાજપુત | ૨૪,૧૦૩ | ૧૬.૧૯ | ૬૯,૮૯૬ | ભાજપ | |||||||
૧૬૫ | મજુરા | હર્ષ સંઘવી | ૧,૩૩,૩૩૫ | ૮૧.૯૭ | પી વી એસ શર્મા | ૧૬,૬૬૦ | ૧૦.૨૪ | ૧,૧૬,૬૭૫ | ભાજપ | |||||||
૧૬૬ | કતારગામ | વિનોદભાઇ મોરડિયા | ૧,૨૦,૫૦૫ | ૫૮.૨૫ | ગોપાલ ઇટાલિયા | ૫૫,૮૭૮ | ૨૭.૦૧ | ૬૪,૬૨૭ | ભાજપ | |||||||
૧૬૭ | સુરત પશ્ચિમ | પુર્ણેશ મોદી | ૧,૨૨,૯૮૧ | ૭૫.૭૩ | સંજય શાહ | ૧૮,૬૬૯ | ૧૧.૫૦ | ૧,૦૪,૩૧૨ | ભાજપ | |||||||
૧૬૮ | ચોર્યાસી | સંદીપ દેસાઇ | ૨,૩૬,૦૩૩ | ૭૩.૧૨ | પ્રકાશભાઇ કોન્ટ્રાક્ટર | ૪૯,૮૧૫ | ૧૫.૩૭ | ૧,૮૬,૪૧૮ | ભાજપ | |||||||
૧૬૯ | બારડોલી (SC) | ઈશ્વરભાઈ પરમાર | BJP | ૧,૧૮,૫૨૭ | ૬૬.૧૪ | પન્નાબેન પટેલ | INC | ૨૮,૫૭૯ | ૧૫.૯૫ | ૮૯,૯૪૮ | ભાજપ | |||||
૧૭૦ | મહુવા (ST) | મોહનભાઇ ધોડિયા | ૮૧,૩૮૩ | ૪૭.૮૮ | હેમાંગિની ગરાસિયા | ૪૯,૮૭૫ | ૨૯.૩૪ | ૩૧,૫૦૮ | ભાજપ | |||||||
તાપી | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૭૧ | વ્યારા | મોહન કોંકણી | BJP | ૬૯,૬૩૩ | ૪૦.૬૭ | બિપિન ચૌધરી | AAP | ૪૫,૯૦૪ | ૨૭.૭૫ | ૨૨,૧૨૦ | કોંગ્રેસ | |||
૧૭૨ | નિઝર | જયરામભાઇ ગામિત | BJP | ૯૭,૪૬૧ | ૪૩.૭૯ | સુનિલભાઇ ગામિત | INC | ૭૪,૩૦૧ | ૩૩.૩૯ | ૨૩,૧૬૦ | કોંગ્રેસ | |||||
ડાંગ | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૭૩ | ડાંગ | વિજયભાઇ પટેલ | BJP | ૬૨,૫૩૩ | ૪૭.૫૪ | મુકેશ પટેલ | INC | ૪૨,૮૫૯ | ૩૨.૫૮ | ૧૯,૬૭૪ | કોંગ્રેસ | |||
નવસારી | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૭૪ | જલાલપોર | આર. સી. પટેલ | BJP | ૧,૦૬,૨૪૪ | ૬૬.૮૩ | રણજીત પંચાલ | INC | ૩૭,૫૪૫ | ૨૩.૬૨ | ૬૮,૬૯૯ | ભાજપ | |||
૧૭૫ | નવસારી | રાકેશ દેસાઇ | BJP | ૧,૦૬,૮૭૫ | ૬૪.૬૫ | દિપક બારોટ | INC | ૩૪,૫૬૨ | ૨૦.૯૧ | ૭૨,૩૧૩ | ભાજપ | |||||
૧૭૬ | ગણદેવી | નરેશ પટેલ | BJP | ૧,૩૧,૧૧૬ | ૬૨.૨૪ | અશોક પટેલ | INC | ૩૭,૯૫૦ | ૧૮.૦૧ | ૯૩,૧૬૬ | ભાજપ | |||||
૧૭૭ | વાંસદા | અનંતકુમાર પટેલ | INC | ૧,૨૪,૪૭૭ | ૫૨.૫૭ | પિયુષ પટેલ | BJP | ૮૯,૪૪૪ | ૩૭.૭૮ | ૩૫,૦૩૩ | કોંગ્રેસ | |||||
વલસાડ | ૧ ડિસેમ્બર ૨૦૨૨ | ૧૭૮ | ધરમપુર | અરવિંદ પટેલ | BJP | ૮૩,૫૪૪ | ૪૨.૨૪ | કમલેશ પટેલ | AAP | ૫૦,૨૧૭ | ૨૫.૩૯ | ૩૩,૩૨૭ | ભાજપ | |||
૧૭૯ | વલસાડ | ભરત પટેલ | BJP | ૧,૨૬,૩૨૩ | ૭૧.૭૫ | રાજુ મારચા | AAP | ૨૨,૫૪૭ | ૧૨.૮૧ | ૧,૦૩,૭૭૬ | ભાજપ | |||||
૧૮૦ | વલસાડ | કનુભાઇ દેસાઇ | BJP | ૧,૨૧,૯૬૮ | ૭૩.૪૩ | જયશ્રી પટેલ | INC | ૨૪,૮૦૪ | ૧૪.૯૩ | ૯૭,૧૬૪ | ભાજપ | |||||
૧૮૧ | કપરાડા | જીતુભાઇ ચૌધરી | BJP | ૯૦,૩૯૯ | ૪૨.૬૪ | વસંત પટેલ | INC | ૫૮,૦૩૧ | ૨૭.૧૯ | ૩૨,૯૬૮ | કોંગ્રેસ | |||||
૧૮૨ | ઉમરગામ | રમણલાલ પાટકર | BJP | ૧,૧૦,૦૮૮ | ૬૩.૫૫ | નરેશ માલવી | INC | ૪૫,૩૦૨ | ૨૬.૧૫ | ૬૪,૭૮૬ | કોંગ્રેસ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.