ગુજરાતનો એક જિલ્લો From Wikipedia, the free encyclopedia
ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે જેનું વડુંમથક વેરાવળ છે. વર્ષ ૨૦૧૩માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી, આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય તેમજ સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.
ગીર સોમનાથ જિલ્લો | |
---|---|
જિલ્લો | |
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | વેરાવળ |
વિસ્તાર | |
• કુલ | ૩,૭૫૫ km2 (૧૪૫૦ sq mi) |
વસ્તી (૨૦૧૧[૧]) | |
• કુલ | ૯,૪૬,૭૯૦ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વેબસાઇટ | girsomnath |
૧૫મી ઓગષ્ટ ૨૦૧૩ના રોજ ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા, તે સમયે જૂનાગઢ જિલ્લામાંથી આ જિલ્લો છૂટો પાડવામાં આવ્યો હતો.[૨][૩]
આ જિલ્લામાં ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે:
Seamless Wikipedia browsing. On steroids.