ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
ગીર ગઢડા તાલુકો ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં આવેલો એક તાલુકો છે. ગીર ગઢડા ગામ તેનું વહીવટ મથક છે.
ગીર ગઢડા તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ગીર સોમનાથ |
મુખ્ય મથક | ગીર ગઢડા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
૨૦૧૩ પહેલાં તે ઉના તાલુકાનો ભાગ હતો પરંતુ ગીર સોમનાથ જિલ્લાની રચના ઓગસ્ટ ૨૦૧૩માં થતા આ નવો તાલુકો અસ્તિત્વમાં આવ્યો હતો.[1][2]
ગીર ગઢડા તાલુકો લગભગ ૧૫,૬૦૦ વ્યક્તિઓની વસતી ધરાવે છે.
મહેસુલ ખાતાની યાદી મુજબ ગીર ગઢડા તાલુકામાં ૪૨ (બેતાલીસ) ગામોનો સમાવેશ થાય છે.[3]
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.