પ્રજાપતિ
From Wikipedia, the free encyclopedia
પ્રજાપતિ એ હિંદુ ધર્મમાં સર્જનના દેવતા મનાય છે.[1][2][3] તે બ્રહ્મા અને વિશ્વકર્મા તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત પ્રજાપતિ એ હિન્દુ ધર્મમાં એક જ્ઞાતિનું નામ પણ છે.
Quick Facts પ્રજાપતિ, અન્ય નામો ...
પ્રજાપતિ | |
---|---|
સર્જક અને રક્ષક | |
પ્રજાપતિ | |
અન્ય નામો | સ્વયંભૂ |
જોડાણો | બ્રહ્માનું સ્વરૂપ |
રહેઠાણ | સત્યલોક |
મંત્ર | ઓમ બ્રહ્માય નમ: |
પ્રતીક | કમળ, શંખ |
વાહન | હંસ |
વ્યક્તિગત માહિતી | |
બાળકો | દક્ષ |
બંધ કરો