જુનાગઢ જિલ્લો
ભારતના ગુજરાત રાજ્ય નો જિલ્લો / From Wikipedia, the free encyclopedia
જુનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પાસેના સોરઠ વિસ્તારમાં આવેલો જિલ્લો છે. જુનાગઢ જિલ્લાનું પાટનગર જૂનાગઢ શહેર છે, જે એક ઐતિહાસિક નગર છે અને મહાનગરપાલિકા છે.
Quick Facts જુનાગઢ જિલ્લો જૂનાગઢ જિલ્લો, દેશ ...
જુનાગઢ જિલ્લો
જૂનાગઢ જિલ્લો | |
---|---|
ઉપર-ડાબેથી સમઘડી દિશામાં: મહાબત મકબરો, વિસાવદરમાં મૂળ દ્વારકા મંદિર, શીલ બીચ, દેવળીયા સફારી પાર્કમાં સિંહો, ગિરનાર જૈન મંદિરો | |
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 21°31′N 70°27′E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વિસ્તાર | સૌરાષ્ટ્ર |
મુખ્યમથક | જુનાગઢ |
વિસ્તાર | |
• કુલ | ૫,૦૯૩ km2 (૧૯૬૬ sq mi) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૧૫,૨૫,૬૦૫ |
• ગીચતા | ૩૦૦/km2 (૭૮૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૬૨૦૦૧ |
વાહન નોંધણી | GJ 11 |
વેબસાઇટ | junagadh |
બંધ કરો