![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a9/India_Gujarat_location_map.svg/langgu-640px-India_Gujarat_location_map.svg.png&w=640&q=50)
જાલણસર
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ / From Wikipedia, the free encyclopedia
જાલણસર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રવિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકામાં આવેલું એક નું ગામ છે. આ ગામ જુનાગઢ-ધોરાજી રોડ પર આવેલું,જુનાગઢ તાલુકા અને જિલ્લાનું અંતિમ ગામ છે,અહીંથી રાજકોટ જિલ્લાનીં હદ શરૂ થાય છે.[1]
![]() | આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
જાલણસર | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°38′56″N 70°26′32″E | ||
દેશ | ![]() | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | જુનાગઢ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
બંધ કરો