![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/ac/Kolar_Reservoir_-_October_2018.jpg/640px-Kolar_Reservoir_-_October_2018.jpg&w=640&q=50)
કોલાર નદી (મધ્ય પ્રદેશ)
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
કોલાર નદી નર્મદા નદીની એક જમણા કાંઠાની ઉપનદી છે. આ નદીની કુલ લંબાઈ ૧૦૧ કિલોમીટર જેટલી છે, તે પૂર્ણપણે ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં વહે છે.[1]
Quick Facts દેશ, રાજ્ય ...
કોલાર | |
નદી | |
દેશ | ભારત |
---|---|
રાજ્ય | મધ્ય પ્રદેશ |
સ્ત્રોત | |
- સ્થાન | વિંધ્યાચળ પર્વતશ્રેણી, સિહોર જિલ્લો |
મુખ | |
- ઉંચાઇ | ૦ m (૦ ft) |
- અક્ષાંસ-રેખાંશ | |
લંબાઈ | ૧૦૧ km (સમીકરણ ક્ષતિ: round ની માટે સમીકરણ-નિશાની ખુટે છે mi) |
બંધ કરો