![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/af/Vindhya.jpg/640px-Vindhya.jpg&w=640&q=50)
વિંધ્યાચલ
ભારત સ્થિત પર્વતમાળા / From Wikipedia, the free encyclopedia
વિંધ્ય પર્વતમાળા એ એક ગોળાકારે ટેકરીઓ ધરાવતી ભારતીય ઉપમહાદ્વીપના મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલ પ્રાચીન પર્વતમાળા છે, જે ભારતીય મહાદ્વીપને ભૌગોલિક રીતે ઉત્તરી (ઉત્તર ભારતીય ગંગાના મેદાન) અને દક્ષિણ ભારત એમ બે ભાગમાં વિભાજીત કરે છે.
Quick Facts વિંધ્યાચલ, શિખર માહિતી ...
વિંધ્યાચલ | |
---|---|
વિંધ્ય પર્વતમાળા, વિંધ્ય | |
![]() | |
શિખર માહિતી | |
શિખર | (સદભાવના શિખર / કાલુમાર શિખર, દમોહ જિલ્લો) |
ઉંચાઇ | 752 m (2,467 ft) |
અક્ષાંસ-રેખાંશ | 23°28′0″N 79°44′25″E |
નામ | |
વ્યુત્પત્તિ | "અડચણરુપ" અથવા "શિકારી" (સંસ્કૃત) |
ભૂગોળ | |
દેશ | ભારત |
રાજ્યો | મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર |
બંધ કરો