![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3b/Amul_factory.jpg/640px-Amul_factory.jpg&w=640&q=50)
આણંદ જિલ્લો
ગુજરાતનો જિલ્લો / From Wikipedia, the free encyclopedia
આણંદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. આણંદ શહેર ખાતે આ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ઇ. સ. ૧૯૯૭ માં ખેડા જિલ્લામાંથી આ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો.[3]
Quick Facts આણંદ જિલ્લો, દેશ ...
આણંદ જિલ્લો | |
---|---|
જિલ્લો | |
![]() અમુલ ડેરીનું પ્રવેશદ્વાર | |
અન્ય નામો: ચરોતર | |
![]() જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 22.57°N 72.93°E / 22.57; 72.93 | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
વિસ્તાર | |
• કુલ | ૩,૨૦૪ km2 (૧૨૩૭ sq mi) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૨૦,૯૨,૭૪૫ |
• ક્રમ | ૧૪મો |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | GJ-23[2] |
વેબસાઇટ | ananddp |
બંધ કરો
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/88/Anand_district%2C_Gujarat_map.png/640px-Anand_district%2C_Gujarat_map.png)