ખેડા જિલ્લો
From Wikipedia, the free encyclopedia
ખેડા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યમાં આવેલો એક જિલ્લો છે. નડીઆદ આ જિલ્લાનું મુખ્ય મથક છે.
Quick Facts ખેડા જિલ્લો, દેશ ...
ખેડા જિલ્લો | |
---|---|
જિલ્લો | |
ગુજરાતમાં સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્ય મથક | નડીઆદ |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૨૨,૯૯,૮૮૫ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
બંધ કરો
ખેડા જિલ્લો ખેતીમાં ઘણો જ સમૃદ્ધ છે. જિલ્લાનાં મુખ્ય પાકમાં તમાકુ છે. આ ઉપરાંત કપાસ, બાજરી અને ઘઉં પણ સારા એવા પ્રમાણમાં પાકે છે.