From Wikipedia, the free encyclopedia
ગાંધીનગર દક્ષિણ (વિધાનસભા બેઠક) એ પશ્ચિમ ભારતમાં સ્થિત ગુજરાત રાજ્યની ૧૮૨ વિધાનસભા બેઠકોમાંની એક છે. તે ૨૦૦૮ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી.
આ બેઠક નીચે જણાવેલ વિભાગોનું પ્રતિનિધિત્વ કરે છે:[1]
ગાંધીનગર તાલુકાનાં ગામ: અડાલજ (શહેર), આલમપુર, અંબાપુર, અમીયાપુર, બાસણ, ભાત, ભોયાણ રાઠોડ, ભૂંડીયા, ચાંદખેડા (મહાનગરપાલિકા), ચંદ્રાલા, ચેખલારાણી, છાલા, ચિલોડા (નરોડા) (શહેર), ચિલોડા, ડભોડા, દાંતલિયા, દશેલા, ધાણપ, દોલારાણા વાસણા, ગલુદણ, ગિયોડ, ઇસાનપુર મોટા, જખોરા, જમીયતપુરા, કરાઈ, ખોરજ, કોબા, કોટેશ્વર, કુડાસણ, લવારપુર, લેકાવાડા, લિંબડીયા, માધવગઢ, મગોડી, મહુંદ્રા, મેદરા, મોટેરા (શહેર), નભોઈ, પાલજ, પીરોજપુર, પોર, પ્રાંતિયા, પુંદ્રાસણ, રાયપુર, રાજપુર, રણાસણ, રાંદેસણ, રતનપુર, રાયસણ, સાદરા, સરગાસણ, શાહપુર, શેરથા, શિહોલીમોટી, સોનારડા, સુધડ, તારાપુર, ટીટોડા, ઉવારસદ, વડોદરા, વલાદ, વાંકાનેરડા, વાસણા-હડમતિયા, વીરાતલાવડી, ઝુંદાલ
ચૂંટણી | મતદાન મથક | પુરુષ મતદાર | મહિલા મતદાર | અન્ય | કુલ મતદાર |
---|---|---|---|---|---|
૨૦૧૪ | ૨૮૪ | ૧,૩૭,૯૨૨ | ૧,૨૮,૮૭૩ | 0 | ૨,૬૬,૭૯૫ |
વર્ષ | સભ્ય | રાજકીય પક્ષ | |
---|---|---|---|
૨૦૧૨ | શંભૂજી ઠાકોર | ભારતીય જનતા પાર્ટી | |
૨૦૧૭ | |||
૨૦૨૨ | અલ્પેશ ઠાકોર |
Seamless Wikipedia browsing. On steroids.