ગાંધીનગર દક્ષિણ (વિધાનસભા બેઠક) એ પશ્ચિમ ભારતમાં સ્થિત ગુજરાત રાજ્યની ૧૮૨ વિધાનસભા બેઠકોમાંની એક છે. તે ૨૦૦૮ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી.

વિભાગોની સૂચી

આ બેઠક નીચે જણાવેલ વિભાગોનું પ્રતિનિધિત્વ કરે છે:[1]

ગાંધીનગર તાલુકાનાં ગામ: અડાલજ (શહેર), આલમપુર, અંબાપુર, અમીયાપુર, બાસણ, ભાત, ભોયાણ રાઠોડ, ભૂંડીયા, ચાંદખેડા (મહાનગરપાલિકા), ચંદ્રાલા, ચેખલારાણી, છાલા, ચિલોડા (નરોડા) (શહેર), ચિલોડા, ડભોડા, દાંતલિયા, દશેલા, ધાણપ, દોલારાણા વાસણા, ગલુદણ, ગિયોડ, ઇસાનપુર મોટા, જખોરા, જમીયતપુરા, કરાઈ, ખોરજ, કોબા, કોટેશ્વર, કુડાસણ, લવારપુર, લેકાવાડા, લિંબડીયા, માધવગઢ, મગોડી, મહુંદ્રા, મેદરા, મોટેરા (શહેર), નભોઈ, પાલજ, પીરોજપુર, પોર, પ્રાંતિયા, પુંદ્રાસણ, રાયપુર, રાજપુર, રણાસણ, રાંદેસણ, રતનપુર, રાયસણ, સાદરા, સરગાસણ, શાહપુર, શેરથા, શિહોલીમોટી, સોનારડા, સુધડ, તારાપુર, ટીટોડા, ઉવારસદ, વડોદરા, વલાદ, વાંકાનેરડા, વાસણા-હડમતિયા, વીરાતલાવડી, ઝુંદાલ

મતદારોની કુલ સંખ્યા

[2]

વધુ માહિતી ચૂંટણી, મતદાન મથક ...
ચૂંટણીમતદાન મથકપુરુષ મતદારમહિલા મતદારઅન્યકુલ મતદાર
૨૦૧૪૨૮૪૧,૩૭,૯૨૨૧,૨૮,૮૭૩0૨,૬૬,૭૯૫
બંધ કરો

ધારાસભ્ય

વધુ માહિતી વર્ષ, સભ્ય ...
બંધ કરો

સંદર્ભ

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.