શેઢી નદી
મધ્ય ગુજરાતમાં આવેલી એક નદી / From Wikipedia, the free encyclopedia
શેઢી નદી (પ્રાચીન નામ: સેટ્ટિકા) મહીસાગર જિલ્લાની વરધારીની ટેકરીઓમાં આવેલ કેદારેશ્વર મહાદેવ ધામોદ મહીસાગર અને ખેડા જિલ્લામાં પસાર થઈ ખેડા પાસે વાત્રક નદીને મળે છે. નદીની લંબાઇ ૧૧૩ કિમી છે.
આ નદીની સહાયક નદીઓ વારાસી અને મહોર નદીઓ છે.[1]
શેઢી નદીનાં કિનારે પૂજ્ય મોટાનો આશ્રમ આવેલો છે.