મધ્ય ગુજરાતમાં આવેલી એક નદી From Wikipedia, the free encyclopedia
શેઢી નદી (પ્રાચીન નામ: સેટ્ટિકા) મહીસાગર જિલ્લાની વરધારીની ટેકરીઓમાં આવેલ કેદારેશ્વર મહાદેવ ધામોદ મહીસાગર અને ખેડા જિલ્લામાં પસાર થઈ ખેડા પાસે વાત્રક નદીને મળે છે. નદીની લંબાઇ ૧૧૩ કિમી છે.
આ નદીની સહાયક નદીઓ વારાસી અને મહોર નદીઓ છે.[1]
શેઢી નદીનાં કિનારે પૂજ્ય મોટાનો આશ્રમ આવેલો છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.