મહોર નદી
ગુજરાતની નદી / From Wikipedia, the free encyclopedia
મહોર નદી ખેડા જિલ્લાની મહત્વની નદી છે.
Quick Facts મહોર નદી, સ્થાન ...
મહોર નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
જિલ્લો | ખેડા જિલ્લો |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ગોપનાથ મહાદેવ |
નદીનું મુખ | |
• સ્થાન | વાત્રક નદી |
સ્રાવ | |
⁃ સ્થાન | વાત્રક નદી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | વાત્રક નદી |
બંધ કરો
આ નદી ની શરૂઆત બાયડ તાલુકાના આમોદરામાં ગોપનાથ મહાદેવથી શરૂઆત થાય છે. ત્યાંથી આ નદી આગળ નીલકંઠ મહાદેવ દેરોલીથી બાજુમાં નીકળી આગળ મહાદેવીયાથી આગળ નીકળી લાલપુરથી જગદૂપુરથી આગળ નીકળી કાળાજીથી આગળ નીકળી ખાનપુરથી આગળ નીકળી કપડવંજમાં વારાસી નદી મહોર નદીમાં જોડાય છે. આ નદી કપડવંજથી આગળ કઠલાલની બાજુમાં નીકળી નડિયાદની બાજુમાં નીકળી ખેડા ખાતે વાત્રક નદીમાં જોડાઈ જાય છે, જે આગળ થી વાત્રક નદી તરીકે ઓળખાય છે.[1]