મિઝોરમFrom Wikipedia, the free encyclopedia મિઝોરમ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. આ રાજ્યનું વહીવટી પાટનગર ઐઝવાલ નગર ખાતે આવેલું છે. ત્યાંની મુખ્ય ભાષાઓ મિઝો અને અંગ્રેજી છે. મિઝોરમ રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ ૮૯% જેટલું છે, જે ભારતમાં દ્વિતિય સ્થાને આવે છે.
મિઝોરમ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. આ રાજ્યનું વહીવટી પાટનગર ઐઝવાલ નગર ખાતે આવેલું છે. ત્યાંની મુખ્ય ભાષાઓ મિઝો અને અંગ્રેજી છે. મિઝોરમ રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ ૮૯% જેટલું છે, જે ભારતમાં દ્વિતિય સ્થાને આવે છે.