![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Aizawl_Montage.png/640px-Aizawl_Montage.png&w=640&q=50)
ઐઝવાલ
મિઝોરમ રાજ્યનું પાટનગર / From Wikipedia, the free encyclopedia
ઐઝવાલ ([ˈʌɪ̯.ˈzɔːl] (listen)) ભારતના મિઝોરમ રાજ્યનું પાટનગર છે. ઐઝવાલની સ્થાપના ૨૫ ફેબ્રુઆરી ૧૮૯૦ના રોજ થઇ હતી. ૨,૯૩,૪૧૬ની વસ્તી સાથે,[1] તે રાજ્યનું સૌથી મોટું શહેર છે.
Quick Facts ઐઝવાલ, દેશ ...
ઐઝવાલ | |
---|---|
પાટનગર | |
![]() ઐઝવાલનું વિહંગાવલોકન સમઘડી દિશામાં ઉપર ડાબેથી: પછુંગા યુનિવર્સિટી પ્રવેશદ્વાર, સોલોમન ટેમ્પલ, ઐઝવાલ બજાર, રાત્રિનો દેખાવ, લેંગપુઈ વિમાનમથક | |
અક્ષાંશ-રેખાંશ: 23°43′38″N 92°43′04″E | |
દેશ | ![]() |
રાજ્ય | મિઝોરમ |
જિલ્લો | ઐઝવાલ |
સરકાર | |
• માળખું | ઐઝવાલ મ્યુનિસિપલ કોર્પોરેશન |
વિસ્તાર | |
• કુલ | ૪૫૭ km2 (૧૭૬ sq mi) |
ઊંચાઇ | ૧,૧૩૨ m (૩૭૧૪ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨,૯૩,૪૧૬[1] |
• ગીચતા | ૨૩૪/km2 (૬૧૦/sq mi) |
Languages | |
• Official | મિઝો અને અંગ્રેજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૭૯૬૦૦૧ |
ટેલિફોન કોડ | ૦૩૮૯ |
વાહન નોંધણી | MZ-01 |
સાક્ષરતા | ૯૮.૩૬%[1] |
બંધ કરો