મિઝો ભાષા
ભાષા / From Wikipedia, the free encyclopedia
મિઝો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મિઝોરમ રાજ્યની એક ભાષા છે. ભારતમાં મિઝોરમ, બર્મા અને બાંગ્લાદેશના અમુક વિસ્તારોમાં આ ભાષા બોલવામાં આવે છે. મિઝો ભાષા મિઝોરમ રાજ્યની મુખ્ય ભાષા છે. આ ભાષાને લુશાઇ તરીકે પણ ઓળખવામાં આવે છે.[3]
Quick Facts મિઝો, મૂળ ભાષા ...
મિઝો | |
---|---|
મિઝો તાવંગ | |
મૂળ ભાષા | ભારત, બાંગ્લાદેશ, બર્મા |
વિસ્તાર | મિઝોરમ, ત્રિપુરા, આસામ, મણીપુર, મેઘાલય, નાગાલેંડ |
વંશ | મિઝો લોકો |
સ્થાનિક વક્તાઓ | [1] |
ભાષા કુળ | સિનો-તિબેટી
|
લિપિ | બંગાળી-આસામી લિપી, લેટિન[2] |
અધિકૃત સ્થિતિ | |
અધિકૃત ભાષા | ![]()
|
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-2 | lus |
ISO 639-3 | lus |
ગ્લોટ્ટોલોગ | lush1249 |
બંધ કરો