From Wikipedia, the free encyclopedia
આસામ ઉત્તર પૂર્વી ભારતનું એક રાજ્ય છે. આસામની આજુ બાજુ બીજા બધા ઉત્તર પૂર્વી ભારતીય રાજ્યો છે.તેનું ક્ષેત્રફળ 78,435 ચો.કિ.મી. છે. આસામમાં ભારતની ભૂતાન તથા બાંગ્લાદેશ સાથેની સરહદનો હિસ્સો છે.
આસામ | |
---|---|
રાજ્ય | |
અક્ષાંશ-રેખાંશ (દિસપુર): 26.14°N 91.77°E | |
દેશ | ભારત |
રચના† | ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ |
રાજધાની | દિસપુર |
સૌથી મોટું શહેર | ગૌહાટી |
જિલ્લાઓ | ૩૩ |
સરકાર | |
• ગવર્નર | જગદીશ મુખી[1] |
• મુખ્ય મંત્રી | હિમંતા બિસ્વા સરમા (ભાજપ) |
• વિધાન સભા | ૧૨૬ બેઠકો |
• લોક સભા | ૧૪ |
• હાઇ કોર્ટ | ગૌહાટી હાઇ કોર્ટ |
વિસ્તાર ક્રમ | ૧૭મો |
મહત્તમ ઊંચાઇ | ૧૯૬૦ m (૬૪૩૦ ft) |
ન્યૂનતમ ઊંચાઇ | ૨૫ m (૮૨ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૩,૧૨,૦૫,૫૭૬ |
• ક્રમ | ૧૫મો |
સમય વિસ્તાર | UTC+૦૫:૩૦ (IST) |
ISO 3166 ક્રમ | IN-AS |
માનવ વિકાસ અંક | ૦.૫૯૮ (મધ્યમ) |
HDI ક્રમ | ૧૫મો (૨૦૧૬) |
સાક્ષરતા | ૭૨.૧૯% (૧૯મો)[2] |
અધિકૃત ભાષાઓ | આસામી, બોડો અને બંગાળી |
વેબસાઇટ | assam |
† ૧ એપ્રિલ ૧૯૧૧ના રોજ પ્રથમ વહીવટી સ્થાપના અને પછી બંગાળના ભાગલા પછી આસામ પ્રાંતની રચના. ^[*] આસામ બ્રિટિશ ભારતના મૂળ પ્રાંતોમાંનો એક હતું. ^[*] આસામની વિધાનસભા ૧૯૩૭થી અસ્તિત્વમાં હતી.[3] |
આસામ રાજ્યમાં કુલ ૨૭ જિલ્લાઓ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.