બાંગ્લાદેશ
From Wikipedia, the free encyclopedia
બાંગ્લાદેશ (બંગાળી: বাংলাদেশ) એશિયા ખંડમાં આવેલો ભારત દેશનો પડોશી દેશ છે. ભારતના ભાગલા પડયા ત્યારે આ વિસ્તાર પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાયેલો અને પાકિસ્તાન દેશના ભાગમાં ગયો હતો. બાંગ્લાદેશ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ પછી સ્વતંત્ર દેશ બન્યો હતો.

બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે.
આ દેશની પૂર્વ, ઉત્તર તેમ જ પશ્ચિમ દિશામાં ભારત દેશ આવેલો છે, જ્યારે દક્ષિણ દિશામાં બંગાળની ખાડી આવેલી છે.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.