પૂર્વોત્તર ભારતમાં બોડો લોકો દ્વારા બોલાતી ભાષા From Wikipedia, the free encyclopedia
બોડો ભાષા તિબેટો-બર્મન ભાષા છે,જે ઉતર પૂર્વીય ભારત તેમજ નેપાળ અને બાંગ્લાદેશમાં વસતા બોડો જાતિનાં લોકો દ્વારા બોલવામાં આવે છે. આ ભાષા આસામ રાજ્યની અધિકૃત ભાષાઓમાંની એક અને ભારતની ૨૨ અધિકૃત ભાષાઓમાંની એક ભાષા છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.