From Wikipedia, the free encyclopedia
સુખી બંધ એ એક પાળવાળો બંધ છે જે માટીયાર અને ચણતર પ્રકારનો છે. આ બંધ ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડુંગરવાંટ ગામની નજીક સુખી નદી, જે નર્મદા નદીની ઉપનદી એવી ઓરસંગ નદીની ઉપનદી છે, તેના પર આવેલો છે. આ બંધનો પ્રાથમિક હેતુ ૩૧,૫૩૨ હેક્ટર (૭૭,૯૨૦ એકર) જમીનમાં ૩૫૦ કિ.મી. લાંબી નહેરો વડે સિંચાઇ કરવાનો છે. આ બંધનું બાંધકામ ૧૯૭૮ થી ૧૯૮૭ વચ્ચે કરવામાં આવ્યું હતું.[1]
સુખી બંધ | |
---|---|
દેશ | ભારત |
સ્થળ | વડોદરા જિલ્લો, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 22°26′20.7″N 073°52′56.5″E |
હેતુ | સિંચાઇ |
સ્થિતિ | સક્રિય |
બાંધકામ શરુઆત | ૧૯૭૮ |
ઉદ્ઘાટન તારીખ | ૧૯૮૭ |
બંધ અને સ્પિલવે | |
બંધનો પ્રકાર | Embankment, earth-fill |
નદી | સુખી નદી |
ઊંચાઇ (પાયો) | 38 m (125 ft) |
લંબાઈ | 4,256 m (13,963 ft) |
બંધ ક્ષમતા | 4,173,170 m3 (5,458,300 cu yd) |
સ્પિલવે પ્રકાર | ઓગી, દરવાજા-સંચાલિત |
સ્પિલવે ક્ષમતા | 5,964.3 m3/s (210,630 cu ft/s) |
સરોવર | |
કુલ ક્ષમતા | 178,470,000 m3 (144,690 acre⋅ft) |
સક્રિય ક્ષમતા | 167,140,000 m3 (135,500 acre⋅ft) |
સ્ત્રાવ વિસ્તાર | 412 km2 (159 sq mi) |
સપાટી વિસ્તાર | 29.04 km2 (11.21 sq mi) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.