![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1a/Raja_Ravi_Varma%252C_Goddess_Saraswati.jpg/640px-Raja_Ravi_Varma%252C_Goddess_Saraswati.jpg&w=640&q=50)
સરસ્વતી દેવી
કલા, સંગીત અને જ્ઞાનની દેવી / From Wikipedia, the free encyclopedia
સરસ્વતી દેવી હિંદુ ધર્મના દેવી-દેવતાઓમાંની મુખ્ય દેવીઓમાંથી એક ગણાય છે.[1][2] ઋગ્વેદના સમયમાં દેવી સરસ્વતી નદીની દેવી હતી. સરસ્વતી માતા તરીકે વિશેષત: સરસ્વતી નદી માટે કહેવામાં આવે છે. સરસ્વતી એ બ્રહ્મા અને બ્રહ્મણીની પુત્રી જ્ઞાનયજ્ઞ દ્વારા જ્ઞાનઅંશ તરીકે પ્રગટ થયેલા કહેવાય છે.
Quick Facts સરસ્વતી, અન્ય નામો ...
સરસ્વતી | |
---|---|
જ્ઞાન, સંગીત, કળા અને શિક્ષણના દેવી | |
ત્રિદેવીના સભ્ય | |
![]() સરસ્વતી માતા, રાજા રવિ વર્માનું ચિત્ર. | |
અન્ય નામો | સાવિત્રી, ગાયત્રી, વાણી, વર્ણેશ્વરી, વિદ્યાદાત્રી, વીણાવાદિની, વાગ્દેવી, હંસવાહિની |
જોડાણો | દેવી, ત્રિદેવી, મહાસરસ્વતી |
રહેઠાણ | સત્યલોક |
મંત્ર | ॐ ऐं महासरस्वत्यै नमः , ૐ એં સરસ્વત્યૈ નમ: |
પ્રતીક | સફેદ રંગ, વીણા, પુસ્તકો, સરસ્વતી નદી અને વેદ |
વાહન | હંસ અથવા મોર |
ઉત્સવો | વસંત પંચમી અને નવરાત્રીનો સાતમો દિવસ |
બંધ કરો