![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a2/Emperor_Samprati_Maurya.jpg/640px-Emperor_Samprati_Maurya.jpg&w=640&q=50)
સંપ્રતિ
પાંચમો મૌર્ય શાસક / From Wikipedia, the free encyclopedia
સંપ્રતિ મૌર્ય રાજવંશના શાસક હતા. તે મૌર્ય સમ્રાટ અશોકના પુત્ર કુણાલના પુત્ર હતા. મૌર્ય સામ્રાજ્યના સમ્રાટના રૂપમાં તે તેના પિતરાઈ ભાઈ દશરથ મૌર્યના ઉત્તરાધિકારી બન્યા.
![]() | આ લેખ અથવા વિભાગ હજુ નિર્માણ હેઠળ છે, અથવા તેમાં મોટા ફેરફારો અથવા વિસ્તૃતિ થઇ રહી છે. તેમાં યોગ્ય ફેરફારો કરીને મદદ કરવા માટે તમને નિમંત્રણ છે. જો આ લેખ અથવા વિભાગ માં કેટલાંક દિવસ માટે સંપાદન ન થાય તો, આ ઢાંચો હટાવવો. જો તમે આ ઢાંચો મૂક્યો હોય અને લેખ પર સક્રિય રીતે ફેરફારો કરતા હોવ તો આ ઢાંચાને {{in use}} ઢાંચા વડે બદલવા વિનંતી છે.
આ લેખ પર KartikMistry (ચર્ચા | યોગદાનો) દ્વારા છેલ્લે સંપાદન થયું હતું. (તાજું કરો) |
Quick Facts સંપ્રતિ, પાંચમા મૌર્ય શાસક ...
સંપ્રતિ | |
---|---|
![]() | |
પાંચમા મૌર્ય શાસક | |
શાસન | ઈ.સ.પૂ. ૨૨૪–૨૧૫ |
પુરોગામી | દશરથ મૌર્ય |
અનુગામી | શાલીશુક્લા |
વંશ | મૌર્ય |
પિતા | કુણાલ |
માતા | કંચનમાલા |
ધર્મ | જૈન[1] |
બંધ કરો