![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/84/Waimakariri02_gobeirne.jpg/640px-Waimakariri02_gobeirne.jpg&w=640&q=50)
વાઇમકારીરી નદી
From Wikipedia, the free encyclopedia
વાઇમકારીરી નદી (અંગ્રેજી:Waimakariri River) એક નદી છે જે ન્યુઝિલેન્ડના દક્ષિણ ટાપુ પરના કેન્ટરબરી વહીવટી વિસ્તારના ઉત્તરીય ભાગની સૌથી મોટી નદીઓ પૈકીની એક છે. આ નદી નીકળે છે દક્ષિણ આલ્પ્સના પર્વતોમાંથી અને પછી આ નદી ઉત્તર કેન્ટરબરી મેદાનો તરફ વહે છે અને કૈયાપોઇ (Kaiapoi) નજીક પેસિફિક મહાસાગરમાં મળી જાય છે. માઓરી માં ભાષા વાઇમકારીરી શબ્દના ઘણા અર્થ થાય છે, જેમાંથી એક અર્થ થાય છે "વેગીલા ઠંડા પાણીની નદી". આ નદી કેન્ટરબરી નદી તરીકે પણ ઓળખાય છે.
Quick Facts વાઇમકારીરી નદી Waimakariri River, ભૌગોલિક લક્ષણો ...
વાઇમકારીરી નદી Waimakariri River | |
---|---|
![]() ક્રાઇસ્ટચર્ચ નજીકથી મેદાનોમાંથી વહેતી વાઇમકારીરી નદી | |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ન્યુઝીલેન્ડમાં દક્ષિણ આલ્પ્સના પર્વતોમાંથી |
નદીનું મુખ | |
• સ્થાન | પેસિફિક મહાસાગર |
બંધ કરો
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e2/NZ-Waimakariri_R.png/640px-NZ-Waimakariri_R.png)
૧૯૦૦ના સૈકાની શરૂઆતમાં વાઇમકારીરી નદીના પાણીમાં કેલિફોર્નિયા ખાતેથી ચિનૂક સૅલ્મોન જાતની માછલીઓ છોડવામાં આવી હતી, જે હજુ પણ નદીમાં હયાત છે.[1]