લેહ
From Wikipedia, the free encyclopedia
લેહ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા લડાખ કેન્દ્રશાસિત પ્રદેશના લેહ જિલ્લાનું એક નગર છે. લેહમાં લેહ જિલ્લાનું મુખ્યાલય છે. અહીં કુશોક બાકુલા રિન્પોચે વિમાનમથક આવેલું છે, જે ભારતનું સૌથી ઊંચું વિમાનમથક છે. લેહ દરિયાઈ સપાટીથી ૧૧,૫૦૦ ફુટની ઉંચાઈ પર, કાશ્મીરના મુખ્ય મથક શ્રીનગરથી ૧૬૦ માઈલ પૂર્વ દિશામાં આવેલ છે. અહીં એશિયાની સૌથી ઊંચાઈ પર આવેલી વેધશાળા (meteorological observatory) આવેલી છે. આ નગર જૂના સમયમાં તિબેટ, સિકીયાંગ તથા ભારતની વચ્ચેનું મહત્વપૂર્ણ વ્યાપારિક કેન્દ્ર હતું.
Quick Facts લેહ, દેશ ...
લેહ | |
---|---|
કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની | |
ઉપરથી સમઘડી દિશામાં: લેહ શહેરનો દેખાવ, સન્કાર મઠ, લેહ પેલેસ, જૂનું શહેર, શાંતિ સ્તૂપ, લેહમાં વસંત | |
અક્ષાંશ-રેખાંશ: 34°09′51″N 77°35′05″E | |
દેશ | ![]() |
કેન્દ્રશાસિત પ્રદેશ | ![]() |
જિલ્લો | લેહ |
વિસ્તાર | |
• કુલ | ૯.૧૫ km2 (૩.૫૩ sq mi) |
ઊંચાઇ | ૩,૫૦૦ m (૧૧૫૦૦ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૩૦,૮૭૦ |
• ગીચતા | ૩૪૦૦/km2 (૮૭૦૦/sq mi) |
Demographics | |
• Languages | લડાખી, બાલ્ટી, હિંદી, અંગ્રેજી[1] |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | LA 02 |
વેબસાઇટ | leh |
બંધ કરો