![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/77/Flag_of_Mauritius.svg/langgu-640px-Flag_of_Mauritius.svg.png&w=640&q=50)
મોરિશિયસ
મોરિશિયસ નામનો દેશ / From Wikipedia, the free encyclopedia
મોરિશિયસ (/məˈrɪʃ(i)əs, listen); ફ્રેંચ ભાષા: Maurice), અધિકૃત રીતે રિપબ્લિક ઓફ મોરિશિયસ (French: République de Maurice), હિંદ મહાસાગરમાં આવેલો એક ટાપુ દેશ છે જે આફ્રિકા ખંડના અગ્નિ છેવાડે મૂળભૂમિથી લગભગ ૨૦૦૦ કિ.મી. દૂર આવેલો છે.
Quick Facts મોરિશિયસ ગણરાજ્ય République de MauriceRepiblik Morisમોરિશિયસ, રાજધાની ...
મોરિશિયસ ગણરાજ્ય République de Maurice Repiblik Moris મોરિશિયસ | |
---|---|
સૂત્ર: "Stella Clavisque Maris Indici" "હિંદ મહાસાગરની ચાવી અને તારક" | |
રાષ્ટ્રગીત: માતૃભુમી | |
![]() વિશ્વમાં મોરિશિયસ ગણરાજ્યના દ્વિપો | |
![]() મોરિશિયન દ્વિપો | |
રાજધાની | પોર્ટ લુઇસ 20°10′S 57°31′E |
અધિકૃત ભાષાઓ | એક પણ નહીં [1] |
રાષ્ટ્રિય ભાષાઓ | અંગ્રેજી ફ્રેંચ[2][3] |
Vernacular languages[4] a |
|
ધર્મ (૨૦૧૧[5]) |
|
લોકોની ઓળખ | મોરિશિયન |
સરકાર | એકાત્મક સંસદીય સંસદીય |
• રાષ્ટ્રપતિ | બાર્લેં વ્યાપૂરી |
• વડાપ્રધાન | પ્રવિંદ જગન્નાથ |
સંસદ | રાષ્ટ્રિય સંસદ |
સ્વતંત્રતા બ્રિટનથી | |
• બંધારણ | માર્ચ ૧૨,૧૯૬૮ |
• પ્રજાસતાક | માર્ચ ૧૨,૧૯૯૨ |
વિસ્તાર | |
• કુલ | 2,040 km2 (790 sq mi) (૧૭૦મું) |
• જળ (%) | ૦.૦૭ |
વસ્તી | |
• જુલાઇ 2016 અંદાજીત | 1,262,132[6] (૧૫૬મું) |
• ૨૦૧૧ વસ્તી ગણતરી | ૧,૨૩૬,૮૧૭[7] |
• ગીચતા | [convert: invalid number] (૧૯મું) |
GDP (PPP) | ૨૦૧૮ અંદાજીત |
• કુલ | $૨૯,૧૮૭ અબજ[8] |
• Per capita | $૨૨,૯૦૯[8] (૬૬મું) |
GDP (nominal) | ૨૦૧૮ અંદાજીત |
• કુલ | $૧૩.૨૯૭[8] |
• Per capita | $૧૦,૪૩૭[9] (૬૮મું) |
જીની (૨૦૧૨) | ૩૫.૯[10] ક્ષતિ: અયોગ્ય જીની કિંમત |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૭) | ![]() high · ૬૫મું |
ચલણ | મોરિશિયન રુપયો (MUR) |
સમય વિસ્તાર | UTC+૪ (મોરિશિયસ સમય) |
વાહન દિશા | ડાબી બાજુ |
ટેલિફોન કોડ | +૨૩૦ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .mu |
બંધ કરો