![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a9/India_Gujarat_location_map.svg/langgu-640px-India_Gujarat_location_map.svg.png&w=640&q=50)
મોડાસા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
મોડાસા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મહત્વના તાલુકા મોડાસા તાલુકાનું શહેર અને તેમજ જિલ્લા અને તાલુકાનું મુખ્ય મથક છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
મોડાસા | |||||||
— નગર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 23°28′N 73°18′E | ||||||
દેશ | ![]() | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | અરવલ્લી જિલ્લો | ||||||
વસ્તી • ગીચતા |
૬૭,૬૪૮[1] (૨૦૧૧) • 5,022.1/km2 (13,007/sq mi) | ||||||
લિંગ પ્રમાણ | ૧.૦૮૩ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
17.67 square kilometres (6.82 sq mi) • 197 metres (646 ft) | ||||||
કોડ
| |||||||
વેબસાઇટ | sabarkanthadp.gujarat.gov.in |
બંધ કરો