ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ From Wikipedia, the free encyclopedia
માણાવદર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનાં મહત્વના તાલુકા માણાવદર તાલુકામાં આવેલું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક છે.
વસતી ગણતરી ૨૦૧૧ પ્રમાણે માણાવદર તાલુકામાં કુલ કુટુંબોની સંખ્યા ૨૫,૭૯૪ છે જેમાં શહેરમાં વસતાં કુટુંબો ૮,૩૮૪ અને ગ્રામ્ય ૧૭,૪૧૦ છે. કુલ વસતી ૧,૨૭,૫૧૬ જેમાં પુરુષો ૬૫,૬૦૬ અને સ્ત્રીઓ ૬૧,૯૧૦ છે.[1]
કુટુંબો | કુલ વસ્તી (૨૦૧૧) | પુરુષો | સ્ત્રીઓ | બાળકો (૬ વર્ષથી નાના) % |
સાક્ષરતા દર % |
પુરુષ સાક્ષરતા % |
સ્ત્રી સાક્ષરતા % |
રાષ્ટ્રીય સા.દ. -%થી |
---|---|---|---|---|---|---|---|---|
૫,૬૩૮ | ૨૭,૫૬૩ | ૧૪,૩૩૭ | ૧૩,૨૨૬ | - | - | - | - | - |
અહીં કપાસ ઉધોગ (cotton industry)નો વિકાસ થયેલ છે અને કપાસ અને મગફળી આ વિસ્તારનાં રોકડિયા પાક છે. આ શહેર એક સમયે વનસ્પતિ ઘીનાં ઉત્પાદન માટે જાણીતું હતું, પરંતુ હાલમાં ત્રણેય ઉત્પાદન એકમો બંધ થઇ ગયેલ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.