માંડલ તાલુકો
ગુજરાતના અમદાવાદ જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
માંડલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો તાલુકો છે.[2] માંડલ આ તાલુકાનું મુખ્ય મથક છે.
Quick Facts માંડલ તાલુકો, દેશ ...
માંડલ તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
મુખ્ય મથક | માંડલ |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૭૦૩૪૬ |
• લિંગ પ્રમાણ | ૯૫૧ |
• સાક્ષરતા | ૬૩.૫% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
બંધ કરો
આ તાલુકાનો ભૌગોલીક વિસ્તાર ૩૪૬૬૨ હેક્ટર ૧૭ ગુંઠા જેટલો છે. આ તાલુકામાં મુખ્યત્વે તુવેર તેમજ કપાસ, બાજરી, જુવાર, જીરૂં જેવાં ખેત ઉત્પાદનો મેળવવામાં આવે છે.