![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cc/Jinnah1945c.jpg/640px-Jinnah1945c.jpg&w=640&q=50)
મહમદ અલી ઝીણા
પાકિસ્તાનના સ્થાપક અને પ્રથમ ગવર્નર જનરલ / From Wikipedia, the free encyclopedia
મહમદ અલી ઝીણા (ઉર્દૂ: محمد على جناح, ડિસેમ્બર ૨૫, ૧૮૭૬ - સપ્ટેમ્બર ૧૧, ૧૯૪૮) બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસક લડતના આગેવાનો પૈકીના એક અને મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા. જેમના પ્રયાસથી પાકિસ્તાનની સ્થાપના થઇ.[1] પાકિસ્તાનમાં તેમને કાયદ-એ-આઝમ (મહાન નેતા) અને બાબા-એ-કૌમ (રાષ્ટ્રપિતા) તરીકે ઓળખવામાં આવે છે. તેમના જન્મ અને નિધનના દિવસે પાકિસ્તાનમાં સરકારી રજા હોય છે.[2][3] તેમના પિતા ઝીણાભાઈ પુંજાભાઈ ભારતના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા મોટી પાનેલી ગામના વતની હતા. તેમના માતાનું નામ મીઠીબાઈ હતું.
Quick Facts મહમદ અલી ઝીણાمحمد علی جناح, પાકિસ્તાન ના પહેલા ગવર્નર જનરલ ...
મહમદ અલી ઝીણા محمد علی جناح | |
---|---|
![]() | |
પાકિસ્તાન ના પહેલા ગવર્નર જનરલ | |
પદ પર ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ – ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮ | |
રાજા | જર્યોજ છઠ્ઠો |
પ્રધાન મંત્રી | લિયાકત અલી ખાન |
પુરોગામી | લુઇ માઉન્ટબેટનવાઇસરોય ઓફ ઇન્ડિયા |
અનુગામી | ખ્વાજા નઝીમુદ્દીન |
પાકિસ્તાન રાષ્ટ્રીય સભાના અધ્યક્ષ | |
પદ પર ૧૧ ઓગસ્ટ ૧૯૪૭ – ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮ | |
ડેપ્યુટી | મૌલવી તમિઝુદ્દીન ખાન |
પુરોગામી | પદની શરૂઆત |
અનુગામી | મૌલવી તમિઝુદ્દીન ખાન |
પાકિસ્તાનના બાંધારણ સભા પ્રમુખ | |
ડેપ્યુટી | લિયાકત અલી ખાન |
પુરોગામી | કાર્યાલયની શરૂઆત |
અનુગામી | લિયાકત અલી ખાન |
અંગત વિગતો | |
જન્મ | મહમદ અલી ઝીણાભાઇ (1876-12-25)25 December 1876
|
મૃત્યુ | 11 September 1948(1948-09-11) (ઉંમર 71) કરાચી, પાકિસ્તાન |
રાજકીય પક્ષ |
|
જીવનસાથી |
|
સંતાનો | દિના વાડિયા (મરિયમ ઝીણાથી) |
સગાં-સંબંધીઓ | ફાતિમા ઝીણા (બહેન) |
ક્ષેત્ર | વકીલ |
સહી | ![]() |
ધર્મ | ઇસ્લામ |
બંધ કરો