મરિયમ ઝીણા
From Wikipedia, the free encyclopedia
મરિયમ ઝીણા લગ્ન પહેલા રતનબાઇ પેટીટ તરીકે જાણીતા હતા. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળકાર અને ત્યારબાદ પાકિસ્તાનનાં સ્થાપક મહમદ અલી ઝીણાના બીજા પત્ની હતા.
Quick Facts મરિયમ ઝીણા, જન્મ ...
મરિયમ ઝીણા | |
---|---|
જન્મ | ૨૦ ફેબ્રુઆરી ૧૯૦૦ |
મૃત્યુ | ૨૦ ફેબ્રુઆરી ૧૯૨૯ |
અંતિમ સ્થાન | ભારત |
બંધ કરો
તેઓ મુંબઇના ધનાઢય પારસી શ્રીમાન દિનશા પેટીટના એકમાત્ર પુત્રી હતા.