મલાડ
મુંબઈનું એક ઉપનગર / From Wikipedia, the free encyclopedia
મલાડ મુંબઈના ઉત્તર ભાગમાં આવેલું એક પરું છે. મલાડ મુંબઈના પશ્ચિમ પરાંમાનું એક છે. મલાડમાં પશ્ચિમ લાઇન પર રેલ્વે સ્ટેશન આવેલું છે અને તે ઉત્તરમાં કાંદિવલી અને દક્ષિણમાં ગોરેગાંવ વચ્ચે આવેલું છે. પશ્ચિમ રેલ્વે લાઇન મલાડને પશ્ચિમ અને પૂર્વ એમ બે વિભાગોમાં અલગ પાડે છે.
ભારતીય નૌકાદળનું તાલીમ મથક INS હમલા અહીં આવેલું છે.[1]