From Wikipedia, the free encyclopedia
કાંદિવલી મુંબઈના ઉત્તર વિભાગમાં આવેલો પરાં વિસ્તાર છે. દક્ષિણ મુંબઇથી ઉત્તર તરફ જતાં પશ્ચિમ રેલ્વે માર્ગ પર તે ૨૦મું રેલ્વે સ્ટેશન છે.
કાંદિવલી
कांदिवली | |
---|---|
પરું | |
ઠાકુર વિલેજ, કાંદિવલી (પૂર્વ) | |
અક્ષાંશ-રેખાંશ: 19.204511°N 72.837639°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | મુંબઈ ઉપનગર |
મેટ્રો | મુંબઈ |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિનકોડ | ૪૦૦૦૬૭, ૪૦૦૧૦૧ |
વાહન નોંધણી | MH-02, MH-47 |
લોક સભા વિસ્તાર | મુંબઈ ઉત્તર |
વિધાન સભા વિસ્તાર | ચારકોપ બોરિવલી (પરાંના પશ્ચિમ ભાગોને આવરે છે) કાંદિવલી પૂર્વ માગાથાને (પરાંના પૂર્વ ભાગોને આવરે છે) |
કાંદિવલીમાંથી મળેલા અવશેષો દર્શાવે છે કે આ વિસ્તાર પાષાણ યુગમાં વસ્તી ધરાવે છે.[1]
કાંદિવલી રેલ્વે સ્ટેશન ૧૦૦ વર્ષ કરતાં પહેલા ૧૯૦૭માં બાંધવામાં આવ્યું હતું, જે ખાંડોલી તરીકે ઓળખાતું હતું અને આ નામ પૂર્વ ભારતના ગામ કોન્ડોલિમ પરથી પડ્યું હતું.[2]
સમતા નગર કાંદિવલીનો જૂનામાં જૂના વિસ્તારોમાંનો એક છે. મુંબઇના દરેક વિસ્તારની જેમ કાંદિવલી પણ પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં રેલ્વે પટ્ટી વડે વિભાજીત થયેલ છે. કાંદિવલીના જાણીતાં વિસ્તારોમાં ઠાકુર કોમ્પલેક્ષ, ઠાકુર ગામ, લોખંડવાલા કોમ્પલેક્ષ અને અશોક નગરનો - પૂર્વની બાજુએ અને મહાવીર નગર, દહાણુકર વાડી, ઇરાની વાડીનો - પશ્ચિમની બાજુએ, સમાવેશ થાય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.