રાજ્યના સંચાલન માટે લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભા From Wikipedia, the free encyclopedia
વિધાન સભા એટલે રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભા. વિધાન સભાના સભ્યોને ધારાસભ્ય અથવા વિધાનસભ્ય કહે છે.
ભારતમા વિધાન સભાની કુલ બેઠકો ૪,૧૨૧ છે.[૧] જેમાંથી સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં ૪૦૩ છે. ગુજરાતમાં કુલ બેઠકોની સંખ્યા ૧૮૨ છે.
વિધાન સભા | છબી | પાટનગર | બેઠકોની સંખ્યા |
---|---|---|---|
આંધ્ર પ્રદેશ વિધાન સભા | અમરાવતી | ૧૭૫ | |
અરુણાચલ પ્રદેશ વિધાન સભા | ઇટાનગર | ૬૦ | |
આસામ વિધાન સભા | દિસપુર | ૧૨૬ | |
બિહાર વિધાન સભા | ![]() |
પટના | ૨૪૩ |
છત્તીસગઢ વિધાન સભા | નયા રાયપુર | ૯૦ | |
દિલ્હી વિધાન સભા | નવી દિલ્હી | ૭૦ | |
ગોઆ વિધાન સભા | ![]() |
પણજી | ૪૦ |
ગુજરાત વિધાન સભા | ![]() |
ગાંધીનગર | ૧૮૨ |
હરિયાણા વિધાન સભા | ![]() |
ચંડીગઢ | ૯૦ |
હિમાચલ પ્રદેશ વિધાન સભા | ૬૮ | ||
જમ્મુ અને કાશ્મીર વિધાન સભા | ૮૫† | ||
ઝારખંડ વિધાન સભા | રાંચી | ૮૧ | |
કર્ણાટક વિધાન સભા | ![]() |
૨૨૪ | |
કેરળ વિધાન સભા | તિરુવનંતપુરમ્ | ૧૪૦ | |
મધ્ય પ્રદેશ વિધાન સભા | ![]() |
ભોપાલ | ૨૩૦ |
મહારાષ્ટ્ર વિધાન સભા | ![]() |
૨૮૮ | |
મણિપુર વિધાન સભા | ઇમ્ફાલ | ૬૦ | |
મેઘાલય વિધાન સભા | શિલોંગ | ૬૦ | |
મિઝોરમ વિધાન સભા | ![]() |
ઐઝવાલ | ૪૦ |
નાગાલેંડ વિધાન સભા | કોહિમા | ૬૦ | |
ઉડિસા વિધાન સભા | ![]() |
ભુવનેશ્વર | ૧૪૭ |
પુડુચેરી વિધાન સભા | ![]() |
પુડુચેરી | ૩૩‡ |
પંજાબ વિધાન સભા | ![]() |
ચંડીગઢ | ૧૧૭ |
રાજસ્થાન વિધાન સભા | જયપુર | ૨૦૦ | |
સિક્કિમ વિધાન સભા | ![]() |
ગંગટોક | ૩૨ |
તમિલનાડુ વિધાન સભા | ![]() |
ચેન્નઈ | ૨૩૪ |
તેલંગાણા વિધાન સભા | ![]() |
હૈદરાબાદ | ૧૧૯ |
ત્રિપુરા વિધાન સભા | ![]() |
અગરતલા | ૬૦ |
ઉત્તર પ્રદેશ વિધાન સભા | ![]() |
લખનૌ | ૪૦૩ |
ઉત્તરાખંડ વિધાન સભા | દહેરાદૂન (મધ્યવર્તી) | ૭૦ | |
પશ્ચિમ બંગાળ વિધાન સભા | ![]() |
કોલકાતા | ૨૯૪ |
કુલ | ૪,૧૨૧[૧] |
Seamless Wikipedia browsing. On steroids.