From Wikipedia, the free encyclopedia
ભારતમાં સત્તાવાર દરજ્જો ધરાવતી ભાષાઓની યાદી નીચેનાં કોષ્ટકમાં મે ૨૦૦૭ના રોજ આઠમી અનુસૂચિ મુજબ આપેલ છે.[૧]
ભાષા | ભાષાપરિવાર | ભાષા બોલનારા (in millions, 2001)[૨] |
રાજ્ય/રાજ્યો |
---|---|---|---|
આસામી | ભારતીય આર્ય, પૂર્વીય | ૧૩ | આસામ, અરૂણાચલ પ્રદેશ |
બંગાળી | ભારતીય આર્ય, પૂર્વીય | ૮૩ | પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, અંદામાન અને નિકોબાર ટાપુઓ |
બોડો | તિબેટી-બર્મન | ૧.૪ | આસામ |
દોગરી | ભારતીય આર્ય, ઉત્તરપૂર્વીય | ૨.૩ | જમ્મુ અને કાશ્મીર |
ગુજરાતી | ભારતીય આર્ય, પશ્ચિમી | ૪૬ | દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, ગુજરાત |
હિંદી | ભારતીય આર્ય, કેન્દ્રીય | [૩] | ૨૫૮-૪૨૨અંદમાન અને નિકોબાર ટાપુઓ, અરૂણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ચંદીગઢ, દિલ્હી, [[હરિયાણા], હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ |
કન્નડ | દ્રવિડી | ૩૮ | કર્ણાટક |
કાશ્મીરી | ભારતીય આર્ય, dardic | ૫.૫ | જમ્મુ અને કાશ્મીર |
કોંકણી | ભારતીય આર્ય, દક્ષિણીય | [૪] | ૨.૫-૭.૬ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ |
મૈથિલી | ભારતીય આર્ય, પૂર્વીય | [૫] | ૧૨-૩૨બિહાર |
મલયાલમ | દ્રવિડી | ૩૩ | કેરળ, અંદમાન અને નિકોબાર ટાપુઓ], પોંડિચેરી, [[લક્ષદ્વીપ] |
મણિપુરી (મેઇતી or મેઇથી) | તિબેટી-બર્મન | ૧.૫ | મણિપુર |
મરાઠી | ભારતીય આર્ય, દક્ષિણીય | ૭૨ | મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, મધ્ય પ્રદેશ |
નેપાળી | ભારતીય આર્ય, ઉત્તરીય | ૨.૯ | સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ |
ઓરિયા | ભારતીય આર્ય, પૂર્વીય | ૩૩ | ઓરિસ્સા |
પંજાબી | ભારતીય આર્ય, ઉત્તર-પશ્ચિમીય | ૨૯ | ચંદીગઢ, દિલ્હી, હરિયાણા, પંજાબ |
સંસ્કૃત | ભારતીય આર્ય | 0.01 | બિનપ્રાદેશિક |
સંતાલી ભાષા | મુન્ડા | ૬.૫ | છોટા નાગપુરનો ઉચ્ચ સપાટ પ્રદેશ (comprising the states of બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા)સંથાલ વિસ્તાર |
સિંધી | ભારતીય આર્ય, ઉત્તર-પશ્ચિમીય | ૨.૫ | બિનપ્રાદેશિક |
તમિલ | દ્રવિડી | ૬૧ | તમિલનાડુ, અંદમાન અને નિકોબાર ટાપુઓ], [[પોંડિચેરી] |
તેલુગુ | દ્રવિડી | ૭૪ | અંદમાન અને નિકોબાર ટાપુઓ], [[પોંડિચેરી], આંધ્ર પ્રદેશ |
ઉર્દુ ભાષા | ભારતીય આર્ય, કેન્દ્રીય | ૫૨ | જમ્મુ અને કાશ્મીર, આંધ્ર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.