![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e5/NASA_logo.svg/langgu-640px-NASA_logo.svg.png&w=640&q=50)
નાસા
From Wikipedia, the free encyclopedia
નાસા (National Aeronautics and Space Administration (NASA)) એ અમેરિકન સરકારની અંતરિક્ષ સંસ્થા છે, જે દેશનાં જાહેર અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરે છે. આ સંસ્થાની સ્થાપના જુલાઇ ૨૯,૧૯૫૮ નાં રોજ, રાષ્ટ્રીય એરોનોટિક્સ અને અંતરિક્ષ અધિનિયમ હેઠળ થયેલ.[1]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e5/NASA_logo.svg/150px-NASA_logo.svg.png)
અવકાશ કાર્યક્રમની સાથે, નાસા લાંબાગાળાનાં નાગરીક અને લશ્કરી સંશોધનો માટે પણ જવાબદાર છે.
નાસાનો મુદ્રાલેખ "સર્વજન હિતાય" (For the benefit of all) છે.[2]