![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a9/India_Gujarat_location_map.svg/langgu-640px-India_Gujarat_location_map.svg.png&w=640&q=50)
ધારી
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
ધારી ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું વહીવટી મથક છે. તે ગીરની સરહદ પર આવેલું ગામ છે, ગ્રામ પંચાયત દ્વારા સંચાલન થાય છે. ધારી ગીર પૂર્વની વહીવટી કચેરીઓ અત્રે આવેલી છે. એશિયાટીક સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓની વસતી અને ગીરનો રક્ષિત જંગલ વિસ્તાર ધરાવે છે.[2]
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
ધારી | |||||||
— ગામ — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 21°19′36″N 71°01′31″E | ||||||
દેશ | ![]() | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | અમરેલી | ||||||
નજીકના શહેર(ઓ) | અમરેલી | ||||||
લોકસભા મતવિસ્તાર | ૪૧ | ||||||
વસ્તી | ૩૦,૩૫૨ (૨૦૧૧[1]) | ||||||
સાક્ષરતા | ૮૧.૨૮% | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
આબોહવા તાપમાન |
• 45 °C (113 °F) | ||||||
કોડ
|
બંધ કરો